દિવસ અને રાતની વાતો..

* પંખીઓ દિવસની વાતો સાંભળે અને ઉંદરો રાતની.. (કોરિયન કહેવત)

DivasNiVato

10 thoughts on “દિવસ અને રાતની વાતો..

  1. ને આ બધું આપણા લોકો આંખો ફાડી-ફાડીને અને મગજ ખરાબ કરી ને જોયા કરે…

    અને કારણ પૂછીએ તો કહે કે “એ તો ટીવી પર આવે એટલે જોઈએ”…. ભલા માણસ ટીવી પર બીજું પણ ઘણું બધું આવે… તે જુઓને….

    Like

  2. કેમ કાર્તિકભાઈ “એમ ટીવી, એએક્સએન, એફ ટીવી” પર લીટી આવિ ગઈ !!!

    અને મારા પ્રિય કુણાલ “કાર્ટુન નેટવર્ક, પોગો, ડીઝની ચેનલ…” જોવા ના દિવસો ગયા હવે આપણા…

    હવે તો “બાબા રામદેવ” ને “આસ્થા, સંસ્કાર” પર જ જાવાના દાડા આવિ ગયા છે…

    Like

Leave a reply to પ્રતીક નાયક જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.