મારું ડેસ્કટોપ…

* આજકાલ મારુ લિનક્સ ડેસ્કટોપ કંઇક આવું છે. આ છે બેરીલ નો કમાલ!

બેરીલ ૨ બેરીલ - અરે આ શું? વિન્ડોની તો વાટ લગાડી..

બેરીલ ૩ - વાંકી વળેલ વિન્ડો.. બેરીલ પ - આવી પારદર્શકતા તો આપણા નેતાઓમાં પણ નથી!

નોંધ: નવાં સ્ક્રિનશોટ મુક્યા છે..

9 thoughts on “મારું ડેસ્કટોપ…

 1. 🙂 હા એ છે… પણ વેબ માટે એ લોકો એ ઘણો સારો વિસ્તાર કર્યો છે લુક-એન્ડ-ફીલ માટે..
  http://msdn2.microsoft.com/en-us/silverlight/default.aspx

  હેવ અ લુક એટ ધી સેમ્પલ્સ…

  પણ ડેફીનેટલી, OS લેવલ પર આ વસ્તુ લાવવા કોપી કરી ને લઈ આવશે કાયમની જેમ…

  Like

 2. ના, મારી પાસે લિનક્સ લેપ્પી નથી.

  ઓફિસ (અત્યારે અમદાવાદ) અને ઘરે બન્ને જગ્યાએ ડેસ્કટોપ પીસી જ છે. લેપટોપ તો પ્રેઝન્ટેશન માટે છે — અને તેમાં વિન્ડોઝ છે 😦 મારું ચાલે તો હમણાં તેમાં લિનક્સ નાખી દઉં..

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.