આંખ ઉઘાડનારો લેખ…

* જો તમે માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ વાપરવાનું વિચારતા હોવ તો, આ આંખોને ઉઘાડનારો લેખ જરુરથી વાંચો. નવું OfficeOpenXML બંધારણ કેવું છે, તેનો સરસ ખ્યાલ તમને આવશે. બહુ ટેકનિકલ લેખ નથી, એટલે બધાને વાંચવાની ભલામણ કરુ છું.

અને, હા, ઓપનઓફિસ.ઓર્ગ વાપરો.

15 thoughts on “આંખ ઉઘાડનારો લેખ…

 1. maara ghar ni system ma oo.org j chhe… pan ahiya office ma na chhutake
  ms office vaaparvu pade….

  ane ek divas evu j thayu… mara HR ne koi saahebe .docx file mokli aapi….. 🙂 to e ben to gabharaai giya k word 2003 ma open nathi thatu… pachi me office 2007 no ek patch je office 2007 ni badhi file formats ne office 2003 ma kholi shake evu download kari ne install kari aapyu tyare…..

  aa joine to hu pan avaachak rahi gayo to k aa chaman loko e to format j badli naakhyu… ketlu badhu annoying…

  it was pathetic on microsoft’s side…

  Like

 2. aa maari office ma badha dohaa loko bau ghusi gaila chhe …. kai hamje j nai…. etle baaki to e j nankhaavi didhu hot… bas MS nu puchhdu pakdi ne chaalya kre….

  ne maaru b MS technologies ma j career chhe have to……..aatla samay pachhi kai profile change karvanu saahas hu to na karu… 🙂

  Like

 3. હું ફુલ વર્શન વાપરું છું. તેમાં કોઇ તકલીફ નથી. મેનુનો રીબન કન્સેપ્ટ સરસ છે.

  Like

 4. અરે કાકા, ફુલ વર્ઝન, હાફ વર્ઝનનો સવાલ નથી. સવાલ છે કે માઇક્રોસોફ્ટની મોનોપોલીનો. તે કહે તે જ સ્ટાન્ડર્ડ? અને દર બે વર્ષે તે પોતાનું કહેવાતું સ્ટાન્ડર્ડ બદલે છે..

  તમે પ્રયત્ન કરજો, વર્ડ ૯૫ની ફાઇલ ખોલવાનો. વિચાર કરો કે તમે લખેલા લખાણો ૧૫ વર્ષ પછી કોઇ ન વાંચી શકે તો? હવે, ઇન્ટરનેટનો જમાનો છે (તમને તો ખબર છે). એટલે, હાર્ડકોપીનો ખ્યાલ ઓછો થતો જાય છે… વિચાર કરો કે દેશની સલામતીને લગતા અને મહત્વનાં દસ્તાવેજો કોઇ ૧૦ કે ૨૦ વર્ષ પછી ન વાંચી શકે તો?

  Like

 5. અરે.. ૧૦-૨૦ વર્ષો તો બહુ દુરની વાત પણ આ લોકોએ તો ૨૦૦૪ માં ઓફીસ ૨૦૦૩ બનાવ્યું અને ૩ વર્ષોમાં જ ફાઈલ ફોરમેટ બદલી નાંખ્યું !!!!! તમને કહું એ લોકોની બજારમાં vendors ની એટલી મોટી લોબી છે કે જો તમે લેપટોપ લેવા જાઓ બ્રાંડેડ.. તો Windows Vista જ આપશે એ લોકો… અરે તમે લોકો હજી ડીસેમ્બર સુધી Windows XP SP2 આપતાં હતાં અને હવે તમે તરત જ vista આપો અને ગ્રાહક માંગે કે XP જોઇએ તો પણ જબરદસ્તી Vista… અરે માઈક્રોસોફ્ટની તો વાત જ ના કરો દોસ્ત…બિલ ગેટ્સ જેટલો નકામો માણસ કોઇ નથી … એણે એના જુના એક મિત્રને કે જેણે Windows બનાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો તેને ફક્ત થોડા હજાર ડોલર્સ આપીને પાણીચું પકડાવી દીધું હતું જ્યારે એને લાગ્યું કે Windows નું Market ખુબ વિસ્તર્શે…જેથી એના નફામાં પેલા ભાઈ ભાગ ન પડાવે… બોલો…

  Like

 6. yeah… google’s not gonna do that ever… even if it wants, it wud try to do something with Linux community… thts wht i think…

  bt it’s never gonna do this.. it has already so many small vendors that it can takeover and gro its own capital, and also capture market this way…thts wht i suppose…

  Like

 7. અરે આ MS ની ઈજારાશાહિ તો વર્ષોથી ચાલે છે..આને MS ને ખબર છે કે જેને Computer નુ ઓછુ ખબર છે એ લોકો તો MS Office જ વાપરસે, કારણકે તે એલોકો ને વાપરવા નુ સહેલુ પડે છે.

  અને BTW Google પાસે પોતાની OS છે જ, પરંતુ માત્ર એમના internal યુસેજ માટેજ.

  I think 1 day Google going to be rule the World IT market soon…..Keep Googlying

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.