સેલ્ફ કોમેન્ટ મોડરેશન..

* એક બ્લોગ પર મેં કોમેન્ટ કરેલી તેની જગ્યાએ તેને સુધારીને કોઇએ (એટલે કે તે બ્લોગરે) એકદમ રીવર્સ કરીને મૂકી દીધી છે. કોમેન્ટ દૂર કરે તેમાં વાંધો નહી, પણ સુધારીને જે કહેવુ હોય તેના કરતા ઉંધુ લખે તેમાં મજા ના આવે..

9 thoughts on “સેલ્ફ કોમેન્ટ મોડરેશન..

 1. aa to khotu kahevaay ….

  i’ve seen the original comment before it got modified…. !!!!

  well, infact this shows the attitude clearly … 😀

  ane jovajevi vaat e chhe k … google blog search ma haji pan unmodified comment j cached rahi gai chhe …. try karvi hoy to google blog search ma jai ne tamara naam maate search karo to 2nd result ma j e comment cached thaili dekhaashe …. pan e link par jai e to modified comment dekhaashe ….. 🙂

  “dekh tere insaan ki haalat kya ho gayi bhagwaan … kitna badal gaya insaan .!!!!”

  Like

 2. કોપીરાઇટનો ભંગ ન કહેવાય, પણ સીધી વાત છે.. સાચી વાત સહન ન કરી શકતા હોવ તો, એવા પોસ્ટ ન કરવા. અને કરવા તો કોમેન્ટને દૂર કે સુધારવી નહી.. કે સરસ ઉપાય, કોમેન્ટ બંધ રાખવી..

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.