ભારત v/s ઓસી. મેચ અને ડિક્ષનરીમાં નવાં ઉમેરાયેલ શબ્દો

બકનર: (નામ) (વિશેષણ)

અર્થ:
(૧) દેખીતી વસ્તુ ચુકી જવાય તેવો ક્ષણિક અંધાપો. (૨) ખોટી જગ્યાએ ખોટાં સમયે હોવું. (૩) એકદમ ભયંકર નિર્ણય તરફ દોરી જતી પરિસ્થિતિ.

ઉપયોગ: હું મારા બોસ વડે બકનર અનુભવું છું, જીંદગી તમને ઘણી વખત બકનર તરફ દોરી જાય છે.

બેન્સન: (નામ) (વિશેષણ)

અર્થ:
(૧) વસ્તુ જે ખૂબ જ બકનર હોય.

ઉપયોગ: પહેલાં તેમણે મને બકનર બનાવ્યો અને પછી બેન્સન. મારી તો વાટ લાગેલ છે.

જુઓ: બકનર.

Advertisements

5 thoughts on “ભારત v/s ઓસી. મેચ અને ડિક્ષનરીમાં નવાં ઉમેરાયેલ શબ્દો

  1. even aussie ppl has condemned the whole issue …. but media here .. (well, media is media, doesn’t matter its India or Aus) .. is condemning Indian influence on ICC and also taking side of Ponting and his herd …

    but all senior sportsmen of different sports are asking Ponting and boys to get some counselling on their behaviour… 🙂

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.