* આજ-કાલ ટીવી પર કેવા સમાચાર આવે છે તે નીચેનાં બે ફોટા જોઇએ સમજાશે. આજ-તક તો ત્રાસ-તક છે. સારૂ છે કે હું ટીવી દેખતો નથી. બચી ગયો…


Like this:
Like Loading...
Related
Published by કાર્તિક
'કાર્તિક મિસ્ત્રી' ગુજરાતી ગીક (geek) છે. કાર્તિક ગુજરાતી ભાષા, લિનક્સ (ie Debian), ટૅકનૉલૉજી અને, પુસ્તકોને પ્રેમ કરે છે!
બધી પોસ્ટ્સ કાર્તિક દ્વારા જુઓ
રમુજ પણ સારી કરી શકો છો
ધન્યવાદ્
LikeLike
સરસ કટાક્ષ.
પણ એક વાત ન સમજાણી કે આપ ટીવી જોતા નથી તો ખબર કેવી રીતે પડી કે આવા નક્કામા સમાચાર આજ-તક વાળા આપે છે? 🙂
LikeLike
મેં તો છેલ્લા ૨-૩ વર્ષોથી ન્યુઝ ચેનલ્સ જોવાનુ જ છોડી દીધું છે … તદન ફાલતુ અને નકામી વાતો કરવા સિવાય બીજુ કશું નથી કરતા હોતા એ લોકો …. જર્નાલીઝમની વ્યાખ્યા જ બદલી નાખી છે એ લોકો એ છેલ્લાં કેટલાંક વર્ષોથી …
LikeLike
અનિમેષ ભાઇ,
આ તો એક ઇમેલમાં આવ્યા, એટલે ખબર પડી. અને ટીવી ક્યારેક તો જોવાઇ જાય. દા.ત. કોઇનાં ઘરે જઇને અને ટીવી ચાલુ હોય તો, ગુસ્સો આવે પણ કંઇ તેને ફોડી ના નખાય. બંઘ કરવાનું પણ ના કહેવાય. ઘણી વાર સીરીયલોની વાતો લોકો એવી ચલાવે છે કે તેના કરતાં ન્યુઝ ચેનલ સારી લાગે 😉
LikeLike