શનિ-રવિ

* તો શુક્રવારે ભંગાર મુવી સ્પિડરેસર જોયા પછી, મગજ આખી રાત બહેર મારી ગયું હતું. ૩ વાગ્યા સુધી ઇન્ટરનેટ અને લિનક્સ પર મંત્ર-તંત્ર અને જાપ કર્યા પછી શનિવારે સવારે મોડા ઉઠ્યો. બપોરે બંગાળી ભોજન લીધું (ફક્ત દાળ-ભાત, નો માછલી!) અને મસ્ત મજાની ઉંઘ માણી. સાજે ડેબિયનનો એક પ્રોબ્લેમ સોલ્વ કરીને સાંજે ઉલ્સુર તળાવ પર ફરવા ગયા. જુઓ નીચેનો ફોટો 🙂 ધણા દિવસ પછી આઇસક્રિમનો ટેસ્ટ કર્યો અને ડિનરમાં એ જ ઢોંસા ઝાપટ્યા. રાત્રે રેડબુલની અસર એવી ભારે થઇ કે માંડ માંડ ૩ વાગ્યે ઉંઘ આવી!

ઉલ્સુર લેક નજીક..

* આજે કંઇ ખાસ પ્લાન નથી. સાંજે કોઇ જગ્યાએ ગરમ-ગરમ પરોઠા ખાવાની ઇચ્છા છે (લલિતાસ પરોઠા નામની બહુ લોકપ્રિય જગ્યા છે). અને એકાદ બુકશોપમાં જવું છે.

અને હા, ગઇકાલે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી હતી એટલે ડ્રાય-ડે હતો 😦

Advertisements

2 thoughts on “શનિ-રવિ

  1. તમે આ લલિતાસ પરોઠાનો ઉલ્લેખ કર્યો તો અહિં પરોઠા લલિતા પરોસે? તો કંઇક વિચારીયે ! હે હે હે

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.