ફર્માટનો છેલ્લો પ્રમેય

* અગિયારમા ધોરણમાં ગણિત-2 વિષયમાં ગાણિતિય અનુમાનનો સિધ્ધાંત પ્રકરણમાં (1996નાં અભ્યાસક્રમમાં આ પ્રકરણ હતું. અત્યારે કંઇ ખ્યાલ નથી.) એક નાનકડો ઉલ્લેખ ફર્માટનાં છેલ્લાં પ્રમેય વિશે હતો. અને ગણિત ખાસ ન ગમતું હોવા છતાં આ વિશે જાણવાની ઉત્કંઠતા એ મને આ પુસ્તક લેવા માટે મજબૂર કરી દીધો.

આ પુસ્તક જેનાં પરથી લખાયેલ છે તે વિડિઓ પણ તમે ગુગલ વિડિઓ પરથી જોઇ શકશો.

બીજો એક વિડિઓ પણ તમે જોઇ શકો છો – જેમાં આ પ્રમેયનાં ઉકેલ વિશેની ચર્ચા કરવામાં આવી છે.

નોંધ 1: ફર્માટે આ પ્રમેય એક પુસ્તકનાં હાંસિયામાં લખેલો અને લખેલું કે આ પ્રમેયનો ઉકેલ સરળ છે પણ હાંસિયામાં જગ્યા નાની છે એટલે તેનો ઉકેલ હું અહીં સમાવી શકતો નથી!!

.. અને આ પ્રમેયનો ઉકેલ લાવતાં 350 વર્ષ કરતા વધુ વર્ષો થયા!

નોંધ 2: કોઇને ગુજરાત શિક્ષણ બોર્ડનો અભ્યાસક્રમ ઓનલાઇન મળતો હોય તેવી ખબર હોય તો મને જણાવવા વિનંતિ.

નોંધ 3: મળી ગયો રે મળી ગયો, શોધતાં શોધતાં સિલેબસ મને મળી ગયો.

જુઓ: http://www.gseb.org/guidelines/syllabus.htm જલ્સા કરો..

નોંધ 4: કુણાલનો આ પરનો સરસ આર્ટિકલ

7 thoughts on “ફર્માટનો છેલ્લો પ્રમેય

 1. ફ્રર્મેટના પ્રમેય વિષે અવારનવાર ઉલ્લેખ થતા જોયા છે પણ એ પ્રમેય ખરેખર શું છે એ ખબર નથી. એમાં એવી તે શી વિશેષતા છે એ જાણવું કદાચ ઘણાને ગમશે.

  Like

 2. હા. હું તેના વિશે વિગતે લખવાનું વિચારું છું. કદાચ વીકીપિડીઆનાં લેખને ગુજરાતીમાં ભાષાંતર કરીશ તો વધુ સારુ રહેશે.

  બન્ને બાજુ ફાયદા થશે 🙂

  Like

 3. thank you Kartikbhai

  પણ જોવાજેવું તો એ થયેલું કે જ્યારે હું આ આર્ટીકલ પોસ્ટ કરતો હતો ત્યારે જ મેં પિંગબેક મારેલું તમારા આ લેક પર .. જે આવેલું જ નહિ !!! અને પછી ખાલી કોશીશ કરી જોવા મે પોસ્ટ Edit કરીને ફરીથી કોશીશ કરી જોયેલી તો પણ નો’તુ આવ્યું !! .. :O

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.