આવીયો iPhone

(ચિત્ર: http://www.flickr.com/photos/sigalakos તરફથી)

* આજે iPhone નું ઓફિશિયલ લોન્ચ અહીં થયું. ૩૧,૦૦૦ અને ૩૬,૦૦૦ નો ભાવ સાંભળીને મને ચક્કર આવી ગયા અને iPhone ની જગ્યાએ નોકિયાનું કોઇ સાદું ડબલું લેવાનો વિચાર કર્યો. અમેરિકામાં ૧૯૯$ અને સર્વિસ મળીને ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ ની આસપાસ મળતાં ફોનની કિંમત (મને સુધારશો, કારણકે અહીં પણ ઘણી બધી અસંગતતાઓ છે) અહીં આટલી બધી કેમ રાખી તેની ચર્ચા ગઇકાલે રાત્રે બધી ન્યૂઝ ચેનલ્સ પર ચાલતી હતી.

તમે શું કહો છો?

4 thoughts on “આવીયો iPhone

 1. આઈ ફોન પર આપણાં ગુજરાતી બ્લોગ કેવા દેખાશે? યુનિકોડ ચાલશે કે કેમ? શ્રુતી ફોન્ટ ઈન્સ્ટોલ કરવા પડશે?

  વર્ડપ્રેસે જેમ વર્ડપ્રેસ ફોર આઈફોન http://iphone.wordpress.org નામનું અલગ પેજ બનાવ્યું છે તેમ આપણે પણ કંઇ કરવું પડશે કે કેમ?

  છણાવટ કરશો.

  Like

 2. Pricing in India is just perfect..
  If you buy ipone 3G in USA then you have to sign very expansive contract with AT&T on the spot ,so you have to pay for heavy data plan charges.

  In USA unlocked iphone(without contract) you have to pay hefty sum of 700$ and more..

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.