કોકીનો બ્લોગ, ખરીદી અને ટીવી

* હમમ. છેવટે, કોકીએ બ્લોગ બનાવવાની હા પાડી. એટલે તરત જ એક નવો બ્લોગ બની ગયો.

* કવિનનાં શિયાળાનાં કપડાં લેવા માટે આર-૩ મોલમાં ગયા. એક દુકાનમાં ઘૂસીને ચાર મસ્ત કપડાં લીધા (નોંધ: કવિને પહેલી વખત હાહાકાર ન મચાવ્યો અને મજા કરી) પછી ખબર પડી કે દુકાનમાં ડેબિટ કાર્ડથી ખરીદી કરવાની સુવિધા નથી 😦 એટલે હવે તે આજે હોમ ડિલીવરી કરશે!

* મેક્સનો સ્ટોર સરસ છે. આવતી વખતે તેમાંથી જ ખરીદી કરીશ.

* પછી, સોનીનાં શો-રૂમમાં ટીવી જોવા ગયાં. હજી, અમે LCD લેવું કે CRT લેવું તેનાં પર અટકી ગયા છીએ. LCD સારું લાગે, પણ હજી એટલું બજેટ પહોંચ્યું નથી..

3 thoughts on “કોકીનો બ્લોગ, ખરીદી અને ટીવી

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.