૨૦૦૮ નું સરવૈયું

* વીતેલા વર્ષનું ઉચ્ચપ્રકાશો ઉર્ફે હાઇલાઇટ્સ ઉર્ફે સરવૈયું:

– જાન્યુઆરી:

અમદાવાદ-મુંબઇ-અમદાવાદ શટલ પ્રવાસો.

કેડીઇ ગુજરાતી ભાષાંતરની શરૂઆત.

– ફેબ્રુઆરી:

બીજી લગ્ન વર્ષગાંઠ + ભયંકર દોડાદોડી.

બેંગ્લુરૂ ગમન.

– માર્ચ:

મારો ઇન્ટવ્યુ કેડીઇ.ઇન પર.

કિંગફિશર અને વધુ બીઅર.

બેગ્લુરૂનો ત્રાસ.

– એપ્રિલ:

કાલિકટની મુલાકાત.

બારકેમ્પ બેંગ્લુરૂ ૬

કે નો હેપ્પી બર્થડે

કિંગફિશર, બકાર્ડિ, બીઅર અને વધુ બીઅર.

– મે:

સીડેકની ગુજરાતી સીડી પ્રકાશિત

બકાર્ડિ પર વધુ ભાર.

મુંબઇ પાછા!

– જુન:

અમદાવાદ વસવાટની તૈયારી શરૂ, અમદાવાદ ખાતે..

કવિનનું પ્રથમ વર્ષ.

નવું મેક લેપટોપ.

– જુલાઇ:

આશારામનો આતંક.

અમદાવાદ આતંક ભાગ ૨.

કે પાર્ટિ અમદાવાદ ખાતે.

– ઓગસ્ટ:

બારકેમ્પ અમદાવાદ ૨

હું ડેબિયન ડેવલોપર!!

મારી એન્ગેજમેન્ટનાં ચાર વર્ષ.

– સપ્ટેબર:

નવું ઘર.

મારો જન્મદિવસ.

કે પાર્ટિ અમદાવાદ ખાતે.

– ઓક્ટોબર:

ગુજરાતીલેક્સિકોનની નવી વેબસાઇટ.

પાલનપુરની મુલાકાત.

કેડીઇ ગુજરાતીનો ૪.૨ આવૃત્તિમાં સમાવેશ.

દિવાળીની રજાઓ, વેસા મુલાકાત.

– નવેમ્બર:

કોકીનો બ્લોગ.

મુંબઇ આતંક.

– ડિસેમ્બર:

લિનક્સ ગુજરાતની શરૂઆત!

ગુજરાતી બ્લોગનાં ૪૦૦ પોસ્ટ પૂરા.

વીતેલા વર્ષનું સરવૈયું અને નવા વર્ષની આશાઓ!!

4 thoughts on “૨૦૦૮ નું સરવૈયું

 1. Hi Kartik,
  I have been following your blog for at least 3 to 4 months now and I found that there is one thing that connects us and that is love for Gujarati. (I am ashamed to write this sentence in English, but will learn Gujarati typing.) By and by, I also found out that you were a part of Utkarsh which I also appreciate.
  By profession I am an Englsih teacher, Eng-Guj-Eng translator and journalist. I have 2 questions in my mind.
  How can I contribute to Utkarsh or KDE Gujarati with my translation skills?
  Is Utkarsh available free like Ubuntu or Fedora or do I have to buy it?
  Please reply.
  Regards.

  Like

 2. પ્રિય મિત્ર કાર્તિકભાઈ

  તમારી તમામ પોસ્ટ -યુનિક- હોય છે. તમારું અવલોકન અને રજૂઆત અનોખી હોય છે. પછી તે ચિજ ! /ચીઝની વાત હોય કે પછી આજનું વાર્ષિક સરવૈયું (ઉચ્ચપ્રકાશો !!!) હોય. ખરેખર આવું તો માત્ર કાર્તિક મિસ્ત્રી જ ‘ગુજરાતી’માં વિચારી શકે અને લખી શકે ! અભિનંદન !

  કમલેશ પટેલ
  http://kcpatel.wordpress.com/

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.