પ્રજાસત્તાક દિન

* આજે ૨૬મી જાન્યુઆરી. રિપબ્લિક ડે ઉર્ફે પ્રજાસત્તાક દિન. ભૂકંપનાં ૮ વર્ષ.

આજે શું કર્યું?

– નીચે રહેતાં કૂકૂનાં પાંચ બચ્ચાઓને પાર્લે બિસ્કિટ ખવડાવ્યા. કવિનને કહ્યું કે કૂકૂને ખવડાવ તો તેણે પોતે જ ખાઇ લીધા!!

– હોસ્ટેલમાં સાથે રહેતા એક મિત્રને ફોન કર્યો. આનંદની વાત છે કે અમારો ફરી સંપર્ક બ્લોગ વડે થયો!

– ડેબિયન લેન્ની રીલીઝ નોટ્સ પર કામ કર્યું.

– ગઝિનીની ઓરિજિનલ મુવી – મેમેન્ટો (૨૦૦૦) જોઇ. ભાઇ, ગઝિનીતો હજીય સારું હતું. મેમેન્ટો સરસ છે, પણ તમે જોતાં-જોતાં ખાલી પીપી કરવા પણ ઉભા થયાં તો આખી મુવીનો ટ્રેક ચૂકી જશો!

– ચાર વાગવા આવ્યા છે – its ચા time, folks!!

હમમ. અને પ્રજાસત્તાક દિન એટલે શું??

7 thoughts on “પ્રજાસત્તાક દિન

 1. Hi Kartik

  Sorry bhai! mara comment gujarati maan nathi

  Though it was a Republic day, most of the people have enjoyed the long weekend from Sat-Mon. Just wonder how many of them have remembered our country’ struggle or at least listened to the President speak or lest see the army parade

  True question . What is republic day?

  PS: even i liked Ghajini more than memento

  Like

  1. ગુજરાતી-અંગ્રેજી કંઇ વાંધો નહી!

   પ્રેસિડેન્ટને જોવા તેનાં કરતાં તો હું ડાઉનલોડ કરેલ સારા-સારા મુવી જોઉં તો મને વધુ ગમે – અને આર્મી પરેડમાં તો ખખડી ગયેલ અર્જુન ટેન્ક અને કદી ન ઉડેલા ત્રિશુલ કે અગ્નિ જેવા (ઓકે, કોઇક વાર ટેસ્ટ સફળ થાય છે ખરો) મિસાઇલ પર રંગ કરીને બતાવવામાં આવે છે – તેનાં કરતા તો કવિનની બ્લોક્સ રમત વધુ સારી હોય છે.

   😛

   Like

 2. Kartik,ગજીની તો જોઈ સારી છે..૨૬ જાન્યુના દેશની યાદથી આંખ ભરાઈ આવી..અહીથી ઘણીવાર ભારત વસ્તુ મોકલતા..પારલે બીસ્કીટ જેવું થાય તેવો અનુભવ મને સબંધીઓ સાથે થઈ ગયો..સ્લમડોગ મિલીયોનેર કેવી લાગી ? ખાસ તો રામ વિષે શું ? દિલીપ

  Like

 3. ઘણા દિવસે આપણો પણ બ્લોગ-સંપર્ક જીવંત થયો…

  હા, તો બોસ બ્લોગમાં તમે મને એનકરેજ કરવાની ઘણી કોશીશ કરી હતી પણ હું પેલું કહે ને કે ઉપાડ્યો કુતરો શિકાર ન કરે એમ કંઇ થતુ ન હતું , હવે બ્લોગમાં ભાંખોળીયાભર થયો છુ.. સળી કરતાં કરતાં થોડુ સમજાયુ છે , થોડુ શિખ્યો છું અને હજુ ઘણુ બધુ બાકી છે. અને હા પ્રજાસત્તાક દિન ત્યારે કહેવાશે જ્યારે પ્રજા “સટ સટટાક” કરતા શીખશે.. બક્ષીજી કહેતાને એવું યથા પ્રજા તથા નેતા..

  જયહિન્દ !

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.