પોલીઓ રસી

(ચિત્ર: http://jakarta.travel માંથી)

* શું તમે તમારા બાળકને પોલિઓ રસી પીવડાવી? ના, તો આજે જ પીવડાવો (એટલે કે આજે).

હું પણ ભૂલી ગયેલો, પણ ઘરમાં દૂધ ખલાસ થઇ જતા મારે નાછૂટકે બહાર જવું પડ્યું અને ત્યાં પોલીઓ કેન્દ્ર દેખાયું! અને કવિનને બે ટીપાં આપી દેવામાં આવ્યા (બે દિવસ પહેલાં તેને DTPનાં ઇન્જેક્શનનો કડવો અનુભવ થઇ ગયેલો એટલે તેણે મોટા અવાજે રોવાનું ચાલુ કર્યું એ વાત અલગ છે :P)

વિકિપીડીયા પર પોલિઓ રસીનો લેખ

ભારત સરકાર દ્વારા ઓરલ પોલીઓ વેક્સિનનાં FAQs

13 thoughts on “પોલીઓ રસી

 1. સાહેબ

  અમે પણ કસકને લઈને પોલીયોના ટીપા પીવડાવવા દોડતા, પરંતુ મને ખબર નહી કેમ અંદરખાને એમ થતું કે શું આ બધુ સાચુ હશે? અને મને જે વરસો પહેલા શંકા-કુશંકા-લઘુ શંકા થતી એના પડઘો પડતો હોય એમ થોડા દિવસ પહેલા ગુ.સ.માં સુપાર્શ્વ મહેતાએ લખ્યુ છે કે આ બધા તુત છે અને અમુક કિસ્સામાં તો આ દવાના કારણે પોલીયો થયાના દાખલા છે, મને તારીખ યાદ નથી નહીતર લિન્ક આપત. જો કે તમે તો આવી બાબતોમાં પહોંચી વળો એવા છો એટલે જો લિન્ક મળે તો મને પણ આપજો.

  Like

 2. કાર્તિકભાઈ

  અગર તમે મને પુછ્તા હો કે મારી ક્વેરી શું હતી? તો એ જ કે સુપાર્શ્વ મહેતાએ કૌભાંડ તો ઠીક (એની નવાઈ લાગે તો લોગ હમે “ગાંડા” કહેગા)પરંતુ આ ડ્રોપ્સથી પોલીઓ થવાની શક્યતા અંગે કોઇ માહિતી કે અભિપ્રાય માંગતો હતો.

  વિનયભાઈ

  સર્ચ સાઇટ તો ખબર છે પણ એમાં સર્ચ કેવી રીતે કરવુ? મેં ગુ.સ.ની બન્ને સાઇટ પર ટ્રાય કરી હતી, હું આવી બબતોમાં અણઘડ છું એટલે પુછું છું.

  લગે હાથ એક વધુ સવાલ પણ કરી લઉ કે સંદેશની સાઇટ પર એક ફેસીલીટી એકટીવ કરી છે જેમાં ડેઈલી હેડલાઇન્સ આપણને રેગ્યુલર (રોજ) મેઈલમાં મળી જાય, આવી સુવીધા ગુ.સ. અને દિ.ભા. માં છે? હોય તો કેવી રીતે સબસ્ક્રાયબ કરાવી એ માહીતી આપશો?

  Like

 3. પિંગબેક: Rajni Agravat’s Weblog
 4. રજનીભાઇ,
  દિ.ભા. માટે, http://www.dapper.net/transform.php?dappName=Divyabhaskar_Gujarati_News&transformer=RSS&extraArg_title=ItemTitle&applyToUrl=http%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2F

  ગુ.સ. માટે, http://feeds.feedburner.com/Gujaratsamachar/NewsHome?format=xml પર તમે RSS સબસ્ક્રાઇબ કરી શકો છો.

  Like

 5. રજનીભાઈ!

  ૧. કાર્તિકભાઈનો પ્રશ્ન, હું સમજું છું ત્યાં સુધી, મારા માટે હતો.

  ૨. પોલીયો વિશેનો લેખ સર્ચ કરવા માટે મેં ગુજરાત સમાચારની મૂળ સાઈટ (જે યુનિકોડમાં નથી)ને બદલે બીટા સાઈટ(જે યુનિકોડમા છે)નો ઉપયોગ કર્યો.
  પોલીયો વિશે સર્ચ કરવા માટે મેં પોલીયો OR પોલીઓ OR polio એમ ત્રણેય શબ્દો મુક્યા હતા.

  ૩. ગુજરાત સમાચારની ફીડ વિશે અત્યારે ધ્યાનમાં નથી પછી કહીશ.

  ૪. દિવ્ય ભાસ્કરની ફીડ વિશે કાર્તિકભાઈનો આ લેખ વાંચો.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.