ચિત્ર-વિચિત્ર ૨

* ગઇ વખતે આપણે જોયા, બેંગ્લુરૂનાં ચિત્ર-વિચિત્ર ચિત્રો. હવે જોઇએ આપણા અમદાવાદની ઝલકો:

૧. સભ્યતા. સેટેલાઇટથી ગુરૂકુળ આવતી વખતે એક રીક્ષાની ડ્રાઇવર સીટની પાછળ: (મને વિચાર આવે છે શું વીત્યા પછી આ રીક્ષાવાળાએ આવું લખવું પડ્યું હશે?)

સ્યતા

૨. ગુજરાત સાહિત્ય પરિષદનાં બાથરૂમમાં સાહિત્યિક ચેડાં:

સાહિત્યની વાટ

૩. .. અને છેલ્લે, આપણા મુંબઇગરાની આગવી અદા, ગાડીની પાછળનું સ્ટીકર! (મલાડમાં મિલાપ થિએટરની સામે ખાણી-પીણી બજાર જોડે..)

છેલ છબિલો ગુજરાતી

😛

5 thoughts on “ચિત્ર-વિચિત્ર ૨

  1. મારું કહેવાનું એવું હતું કે કોઈ જ્ગ્યાએ એવી સૂચના લખી હોય છે કે –
    અહીં ફોટા પાડવાની મનાઈ છે.
    તમે એવી સૂચનાનો ફોટૉ પાડીને કશી ગમ્મત પૂરી પાડો. ઉતાવળ નથી. અનુકૂળતાએ.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.