વિઝ્યુલ love

* આજે અમે શબ્દકોશમાં થોડા ખાંખા-ખોળા કરતાં હતાં ત્યારે એક સાઇટ અશોક તરફથી મળી. વિઝુવર્ડ્સ.કોમ મસ્ત ગ્રાફિકલ અસર ધરાવતી આ સાઇટ શબ્દકોશને કંઇક અલગ રીતે જ રજૂ કરે છે. દા.ત. શબ્દ love નું પરિણામ નીચે પ્રમાણે મળે છે:

મસ્ત છે ને?

Advertisements

6 thoughts on “વિઝ્યુલ love

  1. હા. વિઝુવર્ડનું સેટઅપ મારા લેપટોપમાં થઇ ગયું છે. હવે, સવાલ છે – ગુજરાતીલેક્સિકોન.કોનનાં ડેટાબેઝને વર્ડનેટ ફોરમેટમાં ફેરવવાનો. સારું એવું કામ છે – કદાચ થોડો સમય લાગશે, પણ કરવા જેવું કામ છે તેની ના નહી!

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s