બે દિવસમાં નવું શું?

* કવિનની નવી મસ્તી: મારા ઘરે આવેલ નાનકડી આશ્કાને બટકું ભર્યું! કદાચ તેને દાઢમાં સળવળાટ વધી ગયો લાગે છે.

અને મારી એક દાઢ સડી ગઇ હોય તેમ લાગે છે. બે દિવસ બહુ જ આઇસક્રીમ, કોલ્ડડ્રિંક્સ (સાદું, આપણાં વાળું નહી!), મિઠાઇ વગેરેનું પરિણામ? હવે, તો ડેન્ટિસ્ટ પાસે જવું જ પડશે..

* વર્ષોની જૂની ઇચ્છાઅમારું નવું ચમકતું ટી.વી. વિથ કેબલ અને સાસ-બહુ સીરિઅલ્સ!

અમારું ટીવી અને સહયોગી ઉપકરણો...

* ૨૫મીએ મુંબઇ જવાનું ગોઠવાયું છે. થોડું નાનકડું વેકેશન છે. અત્યારથી આનંદિત છીએ!!

Advertisements

12 thoughts on “બે દિવસમાં નવું શું?

 1. સોની અને સેમસંગ બન્નેના એચડી ટીવી સેટ બાજુ બાજુમાં મૂકીને જુઓ તો સોનીના કલર વધારે બ્રાઇટ અને કલરફૂલ લાગે. પણ સોનીના કલર એકદમ નેચરલ નથી હોતા અને ઘણું ખરું પ્રોસેસ કરેલ ઇમેજ હોય છે. પણ સોનીના ભાવ સેમસંગ કરતા ઘણા વધારે હોય છે. જો કે મારા ઘરે એટલે ઇન્ડિયા અને સિંગાપોર બન્ને જગ્યાએ સેમસંગ જ છે અને હેપ્પી વીથ સેમસંગ…

  કાર્તિકભાઇ,
  કાલે સિંગાપોરના આઇટી શોના છેલ્લા દિવસે સોની બ્રાવીઆ 37″ ટીવી 750 સિંગાપોર ડોલર (એટલે કે 25000 રૂપિયા)માં વેચાતા હતા. તમે કેટલામાં લીધું ટીવી?

  Like

 2. 19,500 INR not bad. considering HD ready set. But it will take good amount of time for airing of HD signals in India. Even in SG here, very few HD channels are available. Anyways, enjoy the experience 🙂

  Here in SG if you buy Samsung LCD, you can select either Home Theater/Refrigerator/Washing machine as free gift.

  Like

 3. મેં કાલે જ સેમસંગ ઓર્ડર કર્યુ છે એમેઝોન પરથી.. મને આ ટીવી ૮૦૦$ માં મળ્યુ, ઘણા દિવસોથી સારા ભાવની રાહનો અંત આવ્યો આખરે! અને એક કેમકોડર પણ કાલે જ ઓર્ડર કર્ય બાય.કોમ પરથી… મારો એક દિવસ.. નવરા બેઠા નખ્ખોદ…

  Like

 4. મેં ૪૦” નું ઓર્ડર કર્યુ છે, સામાન્યત ૧૦૦૦$માં મળતું હોય છે જે એક સારી ‘ડીલ’ આવતાં ૮૦૦$માં પડયુ! હવે બીજા બધા ખર્ચા ચાલુલ કરાવશે, બ્લુ રે પ્લેયર, મ્યુઝિક સીસ્ટમ, મહિને ૪૦$ ચેનલનું બીલ, ડીવીડીઓ વગેરે

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s