૫૦૦ પોસ્ટ્સ !!!

* આ સાથે આ મારા બ્લોગનાં ૫૦૦ પોસ્ટ પૂરા થાય છે!

મુસાફરી ઘણી લાંબી ચાલી છે. ૨૬ માર્ચ, ૨૦૦૬માં પ્રથમ પોસ્ટ સાથે ચાલુ કરેલ બ્લોગ થોડા સમય પહેલાં આંગણવાડી ઉર્ફે પ્લે-ગ્રુપ પૂરુ કરીને બાલમંદિર ઉર્ફે નર્સરીમાં પ્રવેશ્યો છે!

૧૦૦ પોસ્ટ થયાં:  એપ્રિલ ૭, ૨૦૦૭ ના રોજ. સમયગાળો: ૧ વર્ષ, ૧૧ દિવસ.

૨૦૦ પોસ્ટ થયાં: માર્ચ ૯, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૧૧ મહિના, ૨ દિવસ.

૩૦૦ પોસ્ટ થયાં: ઓગસ્ટ ૧૧, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: પ મહિના, ૨ દિવસ.

૪૦૦ પોસ્ટ થયાં: ડિસેમ્બર ૧૮, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૪ મહિના, ૭ દિવસ.

૫૦૦ પોસ્ટ થયાં: એપ્રિલ ૨૧, ૨૦૦૯ ના રોજ. એટલે કે આજે! સમયગાળો: ૪ મહિના, ૦ દિવસ.

આ દરમિયાન ૧,૬૯૯ ટીપ્પણીઓ અને ૧૦,૧૨૨ સ્પામ ટીપ્પણીઓ મને મળી છે.

મેં ૫૧૯ ટેગ્સ અને ૨૪ વર્ગો (કેટેગરી) નો ઉપયોગ કર્યો છે.

… અને હા, ૫૫,૯૮૨ જેટલી વખત લોકોએ મુલાકાત પણ લીધેલ છે.

Advertisements

11 thoughts on “૫૦૦ પોસ્ટ્સ !!!

 1. સૌ પ્રથમ તો 500 પોસ્ટ ( અંકે પાંચસો પૂરા ) માટે અભિનંદન.
  બીજુ એ કે 1લી અને 500મી પોસ્ટ વચ્ચે તમે શું અનુભવ્યુ એ સફર કરાવો તો ગમશે.

  Like

 2. કાર્તિકભાઈ,
  પહેલાં તો રોકડા 500 પોસ્ટ માટે અભિનંદન.
  હવે તમારી કોમેન્ટની વાત. મારા દીકરાએ MCA કરેલ છે. પરંતુ એનું પરિણામ તમારાથી ઉલટુ છે. બારમામાં બાવન અને MCA માં સાઈઠ ટકા. હાલ પુને Zensar Technologies Ltd. માં બે વર્ષથી છે. એ વડોદરા આવે ત્યારે હું અવશ્ય તમારી વાત એને કરું જ છું. એવી જ રીતે તમને ફોટામાં જોઉં ત્યારે એની યાદ આવી જતી હોય છે. બસ આવી જ રીતે ખુશ રહો ને સૌને ખુશ કરતા રહો.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.