વર્ડપ્રેસ ગુજરાતીમાં? આવે છે?

* લાગે છે કે વર્ડપ્રેસે હવે ગુજરાતીમાં ઇન્ટરફેસ આપવાની શરૂઆત કરી દીધી છે. તમે પણ આ નોટિસ કરેલ જ હશે!

વર્ડપ્રેસ ગુજરાતીમાં!!

15 thoughts on “વર્ડપ્રેસ ગુજરાતીમાં? આવે છે?

  1. મારા બ્લોગ પર પહેલા જ્યાં “Home” પેજ દેખાતું હતું એ હવે “ઘર” પેજ દેખાય છે. “RSS પ્રવેશ નોંધ” દેખાય છે. સર્ચની જગ્યાએ “શોધ” દેખાય છે. આને કંટ્રોલ કઇ રીતે કરવું?

    Like

  2. વર્ડપ્રેસ હવે થોડા સમય માટે ભાષાકીય મનોરંજન પુરું પાડશે કે શું ? ડૅશબોર્ડને ૧૦/દસબોર્ડ બનાવે, કે પોસ્ટને ટપાલ, ને કોમેન્ટ કદાચ ભુલમાં “કીડીબહેન આવો”ય કરે.

    એમને કોઈ ભગવદ્ ગોમંડળનું કે લેક્સિકોનનું સરનામું બતાવે.

    Like

  3. વર્ડપ્રેસ ગુજરાતીમાં આવી ગયું.

    Mayનું ગુજરાતી chetan કર્યું છે, પહેલા તો હું સમજ્યો નહીં પણ પછી જ્યારે દિમાગમાં બત્તી થઈ ત્યારે હસીને બેવડ વળી ગયો.

    દરેક ભાષાંતરકાર જે તે શબ્દનું ભાષાંતર કરવાને બદલો પોતાનું નામ લખે તો વર્ડપ્રેસના ગુજરાતી વર્જનની કેવી હાલત થાય તે વિચાર માત્રથી લખલખું પસાર થઈ ગયું.

    પછી યાદ આવ્યું કે વર્ડપ્રેસના ભાષાંતરના તાવડામાં ‘અનિમેષે’ પણ કડછા ફેરવ્યા હતા. અહીં ક્લિક કરી જુઓ કે Mayનું ગુજરાતી ૨૦૦૬માં ચેતન નામના વર્ડપ્રેસ યુઝરે chetan કર્યું હતું તેને આ કોમેન્ટ લખનારે ૨૫/૧/૦૮ના સુધારીને ‘મે’ કર્યું પણ વર્ડપ્રેસે May=chetan અપ્રુવ કર્યું. ભોગ તમારા/વર્ડપ્રેસના.

    Like

  4. વિનયભાઇ, આ વિશે (વર્ડપ્રેસનું ગુજરાતી ભાષાંતર કઇ રીતે કરવું) મેં બહુ જ પહેલા એક પોસ્ટ લખેલ. અત્યારે રીબૂટ કરુ છું. મળશે એટલે પાછી કોમેન્ટ કરુ છું…

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.