નાસ્તો..

પફ બફવડા

પફ–>બફવડા એ શ્રાવણ મહિનાનો પ્રતાપ છે!

Advertisements

6 thoughts on “નાસ્તો..

 1. બફ વડા સામાન્ય રીતે આમલી ની ચટણી સાથે ખાવામાં આવે છે, જોકે ઍકલા પણ મજાના લાગે. આશ્રમ રોડ ઉપર બાટા શોરુમ ની સામે અંદર ની ગલીમાં ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ ના બહુ સરસ આવે છે.

  Like

 2. buf vada? Is it real? I thought you were joking as we generally say two words combined in gujarati. Such as..

  shut-but nathi paherva
  jamya-bamya nathi
  avto-bavto nahi

  etc. 🙂

  What do u add in Buf vada?

  Like

 3. કાચા કેળા, ગરમ મસાલો, કાજુ દ્રાક્ષ. મસાલા નુ પૂરણ હોય અને કેળાના માવાનુ પડ હોય. જરાક મીઠાશ પડતુ હોય, પણ જલસો તો પડે જ.

  Like

ટિપ્પણીઓ બંધ છે.