સરળતાથી કોપી-પેસ્ટ કઈ રીતે કરશો?

… એકદમ સરળ છે.
* કંટ્રોલ-a દબાવો, કંટ્રોલ-c વડે કોપી કરો અને કંટ્રોલ-v વડે પેસ્ટ કરો.
* ના, થાય તો, માઉસ વડે સિલેક્ટ કરો. અને રાઇટ ક્લિક કરી કોપી-પેસ્ટ કરો.
* મેકમાં કંટ્રોલની જગ્યાએ કમાન્ડ કી નો ઉપયોગ કરો.
* મારા ફેવરિટ એડિટર Vimમાં કોપી (Control+Shift+c) અને પેસ્ટ (Control+Shift+v) કરો.
* રાઇટ ક્લિક કરવાની ના પાડે છે? જો ફાયરફોક્સ વાપરતા હોવ તો, Edit–>Preferences–>Content માં જઇને Enable JavaScript નું ચેકબોક્સ અનચેક કરો. પણ, પાછું ચેક કરવાનું ભૂલતા નહીં, નહીંતર ઘણી વેબસાઇટો ખૂલશે જ નહીં કે યોગ્ય રીતે કામ નહીં કરે. દા.ત. વર્ડપ્રેસ.કોમ 🙂

DisableJavascript

* વેબડેવલોપર કે ફાયરબગ જેવા ટુલ્સ તમે વધુ છેડછાડ કરવા વાપરી શકો છો.
* નોંધ: આ પેસ્ટ માટે મને કંઇ પૂર્વગ્રહ લાગે છે. દરેક વખતે કંટ્રોલ-p જ લખાઇ જાય છે 😦

14 thoughts on “સરળતાથી કોપી-પેસ્ટ કઈ રીતે કરશો?

 1. આ કામ ઊંચું….

  લોકો કૉપિ-પેસ્ટ ન કરવાની અપીલ કરે ત્યારે તમે આવું શીખવો છો? યે ગલત બાત (નહી હૈ1 ! ) 😉

  જે લોકો “તમે ખુદને ગીક માનો છો” એવું લખે છે તેઓ આ અને આવી આવી ઘણી બધી પોસ્ટ વાંચશે એવી પ્રભુ પ્રાર્થના બીજુ શું?

  Like

 2. પબ્લીક આટલી બધી મહેનત કરી ને કોપી નાં થાય એના કોડ લખે (કે પછી કોપી કરે) ને તમે આમ ખુલ્લેઆમ એને બાયપાસ કરવાના રસ્તા લખો!!!
  ઈ લોકો એ પોતાની સાઈટ (બ્લોગ) પર લોકો ને ટેક્સ્ટ કોપી કરતા અટકાવવા કોડ પણ ક્યાંક થી કોપી કર્યો હશે ને?

  “કોપી રાઈટ ફલાણા ભાઈ”

  😉
  હરી હરી બોલો… …

  Like

  1. Tools->Options ટ્રાય કરો.

   યાદ રાખો કે તમે કોપી-પેસ્ટ આંધળુકિયા કરીને કરશો તો પણ, કોપીરાઇટનો કાયદો હજી પણ લાગુ પડે છે. આ પોસ્ટ માત્ર નિર્દોષ કોપી-પેસ્ટ માટે છે..

   Like

 3. Thanks Kartikbhai. I could find Preferences in Edit from my friend’s Linux based laptop (ubuntu 9.04). Amazingly, it worked for me.

  I could entirely copy the contest as follows (just teasing out such restrictive blogs and mentalities…not intending to start my blog…may be useful to email some stuff to my friends.)

  ===

  લલ્લુપંજુ ડૉટ કૉમ
  Tuesday, September 1, 2009
  In બેસ્ટ ઑફ સૌરભ શાહ at 8:07 pm

  બેવકૂફોનાં ગામો વસવા લાગ્યાં છે. બાપદાદાઓ ખોટું કહેતા હતા કે ગાંડાઓનાં ગામ ન વસે. ….

  ===

  Like

 4. Mr. Copy-Paste-Fan,
  You will be master of copy but you wont be a copy of master.
  You can never go to top position at any stage in life, with such intentions of teasing others for fun.
  Kartik rightly mentioned that this is for clear non-damaging intention only…:D

  Like

 5. ગૂગલક્રોમમાં સિલેક્ટ બરાબર થતું નથી. એન્ડ પર કર્સર મૂકો તો હોમ પર જતો રહે. તેનું શું કાર્તિકભાઈ, ચોખવટ કરશો?

  Like

 6. Just want to say what a great blog you got here!
  I’ve been around for quite a lot of time, but finally decided to show my appreciation of your work!

  Thumbs up, and keep it going!

  Cheers
  Christian

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.