ઓહ, તિવારીજી

* તમે તો યાર ભારે કરી, તિવારીજી. ટાઈગર વુડ્સને પણ પાછળ રાખી દીધો. આ માટે તો તમને પર્સન ઓફ ધ યર નો ખિતાબ મળવો જોઈએ. ટાઈગર તો હજી જુવાનિયો છે જ્યારે તમે ૮૬ વર્ષનાં હોવા છતાં, તમારી જુવાનીનો પરિચય આપ્યો. તમે તો યાર ભારે કરી, તિવારીજી!!

3 thoughts on “ઓહ, તિવારીજી

  1. એક વખતના વડા પ્રધાન અને રાષ્ટ્રપતી પદના ઉમેદવાર, ઘણી વખત બની ગયેલા આ મુખ્ય પ્રધાન આ ડોસા નારાયણ દત્ત તીવારી કોંગ્રેસમાં એકલો નથી. આવા ઘણાં ડોસલા અને ડોસલીઓ કોંગ્રેસમાં જવારહ લાલના બાપ મોતીલાલ નેહરુના જમાનાથી આજ દીવસ સુધીમાં છે. બધી વેશ્યાઓ ઓછી પડે.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.