વાસી ઉત્તરાયણ કેમ?

* એક પ્રશ્ર્ન: ઉત્તરાયણના તહેવારના બીજા દિવસને ‘વાસી ઉત્તરાયણ’ કેમ કહેવામાં આવે છે? ‘કાળી ચૌદસ’ના બીજા દિવસને આપણે કંઈ ‘વાસી કાળી ચૌદસ’ કહેતા નથી. તો, ઉત્તરાયણ માટે આમ કેમ?

જવાબ: કારણ કે, અમદાવાદમાં તમને લોકોનાં ઘરે વાસી ઉંધિયું ખાવા મળી શકે છે 😉

ઓકે, મજાક કરું છું. જવાબ મળે તો કોમેન્ટ કે ઈમેલ તરીકે આપવા વિનંતી. તમારો જવાબ ગુપ્ત નહી રાખવામાં આવે તેની ગેરંટી. વિકિપીડિયામાં મકર સંક્રાતિનો નાનકડો લેખ છે, જે થોડી માહિતી આપે છે તે મુજબ આ વાસી ઉત્તરાયણ વાળી પ્રથા માત્ર અમદાવાદમાં જ છે એટલે પેલા કુત્તે પે સસ્સા આયાની જેમ કંઈક ઘટિત બનાવ કોઈક પોળમાં બન્યો હોય તેવી સંપૂર્ણ શક્યતા રહેલ છે. જો તમે જવાબ તેવી કોઈ પોળનાં સંદર્ભ વગેરે સાથે આપશો તો તમને તાજુ ઉંધિયાની પાર્ટી આપણા તરફથી…

9 thoughts on “વાસી ઉત્તરાયણ કેમ?

 1. Once upon a time in a city called Ahmedabad there lived a man in bakripol.

  He bought 50 kites and that uttrayan was his lucky day so no one could cut his kite. At the night triumphant kite champion was thinking what to do with his remaining kites?

  He thought for some idea throughout the night, but could not find any. so while eating leftovers from uttrayan day he got the idea and EUREKA !!!

  He again went to terrace and started flying kites, neighborhood asked him “gando thai gayo chhe?”

  He said today is vasi uttrayan. and all the neighborhood was so delighted with this answer, they also started flying kites. and so on and on and on.

  This is how the great tradition of Vasi Uttrayan started.


  Now, where is my party?

  Moral of the sotry : I can write anything for free food.

  Like

 2. વાસી ઉત્તરાયણ લોકોએ પોતાની સગવડથી બનાવેલ તહેવાર છે.
  – બીજુ વાસી ઉત્તરાયણ એકલા અ’વાદ માંજ નહિ અમારા ઉમરેઠમાં પણ ઉજવાય છે (લગભગ આખા ગુજરાતમાં)…
  – ત્રીજુ કાળી ચૌદશ પછીના દિવસે દિવાળી હોય છે જેથી વાસી કાળી ચૌદશ નથી ઉજવાતી..

  હા..હા..હા

  Like

 3. જલસા કરવા માટે અમદાવાદીઓ ને કોઈ તહેવાર નથી જોઈ તો. ઉત્તરાયણ માં ફટાકડા દોડે ને રાત્રે ગરબા પણ કરે.. આતો બસ ઉત્તરાયણ પછી ઉજવે એટલે વાસી ઉત્તરાયણ. ( વધેલા વાસી પતંગો ચગાવે એટલે )

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.