ચોક્કો..

* ઔર યે લગા ચોક્કા…

આઈ મીન ચાર વર્ષ. આજે અમારા સુખી લગ્નજીવનનાં ચાર વર્ષ પૂરા થયા. તો, મેં કોકીને શું આપ્યું? એક મસ્ત ચેક (Cheque). જુઓ નીચે…

ઓકે મજાક બંધ. સીરીયસલી, અમારુ લગ્નજીવન સુખી રહ્યું છે. જો કે ચાર વર્ષ બહુ ન કહેવાય. તો પણ. આશા રાખુ છું કે હું આવો જ ના રહું અને થોડો સુધરી જઉં. અને, કોકી એવી જ રહે. ભોળી. સહનશીલ. મારી લેપટોપની લગન સહન કરનાર. મને હંમેશા આધાર આપનાર. મને હંમેશા કંઈક નવું કરવાની પ્રેરણા આપનાર. મને હંમેશા ખુશ જોવામાં જ ખુશ રહેનાર. મેગી બનાવી આપનાર, દરરોજ ફોન કરનાર અને ‘આજે ડિનરમા શું બનાવું?’ એવું પૂછનાર અને એવી જ વ્હાલી.

થેન્ક્સ, કોકી.

Advertisements

15 thoughts on “ચોક્કો..

 1. કાર્તિકભાઈ,
  સુખી લગ્નજીવનનાં ચાર વર્ષ પૂરાં થવા બદલ અમારા તરફથી અમર્યાદિત અભિનંદન!
  પણ હા, તમે સુધરી જાવ એ વાત અમને મંજૂર નથી. અમારા બ્લોગનો એક વાચક ઓછો થાય એ અમને તો ન પોસાય!

  Like

 2. Congratulation on compeleting four years in marriage. Wish you all the best. May the God keep the bond now and for ever. ચેકની મજાક તો માણી પણ તમે એ જણાવ્યું નથી કે તમે કોઈ ગિફ્ટ આપી છે કે નહીં. ખુશી આમને આમ જાળવવા માટે પત્નીને ખુશ રાખવી જરૂરી છે.

  Like

 3. ભાઈશ્રી કાર્તિક
  આપ બંનેને અભિનંદન ! જે રીતે 4 વર્ષ હશી-ખુશીમાં વિત્યા તેવા જ આવનારા વર્ષો પણ વીતે તેવી અમારી શુભેચ્છા સાથે આવનારા વર્ષમાં અમને છોટા કાર્તિક્ના આગમનના શુભ સમાચાર મળે તેવા અંતરના આશીર્વાદ સાથે
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.