સળવળાટ

* લાગે છે કે બ્લોગિંગ ફરી શરુ કરવું પડશે. છેલ્લી પોસ્ટની બધી કોમેન્ટ્સ, ચેટ, અંગત ઈમેલ્સ અને પર્સનલ પૃચ્છાઓ માટે આભાર, પણ હું એકાદ મહિનાનો વિરામ લઈ રહ્યો છું. મે મહિનામાં ફરી પાછા મળીશું.

🙂

Advertisements

10 thoughts on “સળવળાટ

 1. Okay at least you will be back soon….so, have a great time off of Blogging…and hopefully that will fetch you some more time for your family and other activities!

  Break is always good.

  Like

 2. IF YOU WANT TO USE THE TIME FOR GOOD REASON,START YOUR OWN.
  DO LIKE WE ARE DOING WITH MANY UNSUNG HEROS AND PUBLIC DONNERS.
  BLIND PEOPLE ASSOCIATION OF VASTRAPUR-AMADAVAD.
  HELP DISABLED AND TRUN THEM ABLE AND PRODUCTIVE IN SOCIETY.

  Rajendra

  Like

 3. ખેર ! અપ્રિલ પૂરો થાય તેની અઓ રાહ જોઈશું. નવા મૂડ અને નવા જોમ સાથે ફરી પધારશો તેવી આશા અને અપેક્ષા સાથે રજા મંજૂર ઓ કે ? ખુશને ?

  Like

 4. જે ઝડપથી
  મોંઘવારીમાં પગાર ખલાસ થઈ જાય છે…
  જે ઝડપથી
  પેટ્રોલપંપ પર વાહનમાં પેટ્રોલ પુરાવતી વખતે મીટરના આંકડા ફરે છે …
  જે ઝડપથી થાળીમાંથી ભાવતી વાનગી ખલાસ થઈ જાય છે
  જે ઝડપથી મોબાઈલમાં ટૉકટાઈમ ખલાસ થઈ જાય છે…
  એનાથી પણ વધારે ઝડપથી આ મહિનો પસાર થઈ જાય અને આ બ્લોગનો બ્લોગર પાછો પધારે એવી અમારી પ્રાર્થનાનો , હે પ્રભુ તું સ્વીકાર કરજે.

  Like

 5. Hi, I like your blog and its realy nice for gujarati lovers but plz. can you guide me to create gujarati blog ialso want to creat it. plz. reply me on my id.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s