બે સમાચાર

૧. ભોપાલ ગેસ કાંડનો ચુકાદો

૨. આ લેખ: Is the nation in a coma?

સ્વાભાવિક રીતે, બંને વસ્તુઓ એવી છે કે જે મને (અને કદાચ તમને) હતાશ કરી નાખે. આ દેશ હવે દેશમાં જવું છે એમ કહેવું પડે એવી સ્થિતિમાં ન મૂકે તો સારી વાત છે.

Advertisements

5 thoughts on “બે સમાચાર

 1. ભોપાલ ચુકાદા માટેનું જે તે સમયના સત્તાધારીઓના ભોપાળા એક પછી એક બહાર આવી રહ્યા છે તે અને તેની સાથે જ જો જે રીતે છેલ્લા થોડા સમયથી ભ્રષ્ટાચારના કિસ્સાઓ પણ એક એક થી ચડિયાતા બહાર આવી રહ્યા છે તે ખૂબ જ સુચક છે અને આવનારા દિવસોમાં લોકો પોતે જ કાયદો હાથમાં લઈ ન્યાય કરતા થશે તેવી દહેશત રહે છે ! આ સત્તાભુખ્યા રાજકારણીઓથી પોતાના ઘર ભરવા સીવાય સામાન્ય જન સમુદાય માટે કશું કરતા નથી. ભોપાલ ચુકાદા વિષે અને એંડરસનના ભ્ગાડી મૂકવા માટેના આક્ષેપ વિષે આજ સુધી વડાપ્રધાન કે સોનીયા ગાંધીનો કોઈ પ્રતિભાવ જાણવા મળતો નથી જે પણ ખૂબજ સુચક ગણાય !

  Like

 2. Kartik, I do agree with views put in article but, can those CEOs guarantee that, they are doing business, let alone in India- anywhere, is as per proper norms!!? I think they will crumble in shame too. I am not siding with our system and downward going values but, they have no right to teach us or anyone for that matter. Germany has done enough in the world to damage humanity. They have sided with America to falsely attack and finish Iraq for no fault. They have already damaged Afghanistan for false reason to catch or destroy Laden but didnt have that intertions at all from very start.
  What US has done in Bhopal tragedy case?? It is very easy to advise but difficult to follow. Each country in world is infected with corruption, more or less.

  Like

 3. સફારી માં અમુક વર્ષો પહેલા આવેલો ભોપાલ ગેસ કાંડનો લેખ ફરી કાઢીને વાંચ્યો. તત્કાલીન કોંગ્રેસ સરકાર અને યુનિયન કર્બાઈડનાં લોભી કર્તાધાર્તાઓ ની મિલીભગતને લીધે આ ભયાનક કાંડ થયો અને છેવટે ભીનું સંકેલાઈ પણ ગયું.

  આ ઇન્ડિયા છે ભાઈ, હાલ્યા કરે. મારા તમારા જેવા પાંચ પંદર હજાર વધારે ઓછા થઇ જાય જો બહુ ફરક નથી પડતો. આપના ફળદ્રુપ દેશવાસીઓ એ ખોટ ૧-૨ દિવસ માં ભરી દેશે.

  આ ઇન્ડિયા છે ભાઈ, હાલ્યા કરે!! 😦

  Like

  1. BTW that’s આપના ફળદ્રુપ દેશવાસીઓ નહિ “આપણા” ફળદ્રુપ દેશવાસીઓ છે. Google Transliteration માં ન ને ણ માં ગડબડ થઇ જાય છે.

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.