પોપઅપ અને બાળકો..

xkcd.com માંથી, http://xkcd.com/751/

ભૂલ ન જાના, પોપ-અપ બ્લોકર બસાના.. એમ તો મજાક-મસ્તી ટેગ્સ આપેલા છે, પણ આ કંઈ મજાકનો વિષય નથી. કવિન પણ હવે સમજદાર બની રહ્યો છે, આઈ-પોડ પર ગાડી વાળી ગેમની ડિમાન્ડ કરે છે અને હું wii ગેમિંગ કોન્સોલ એના માટે લાવી શકાય કે નહી અને ક્યાંથી લાવવું એ ચિંતામાં છું. આ બાજુ ઈન્ટરનેટ કોમ્પ્યુટરની સીમાઓમાંથી બહાર ફોન, ટીવી, ગેમિંગ કોન્સોલ અને કદાચ તમારા બાથરુમના અરીસામાં પહોંચી જવાની તૈયારીમાં છે.

બાળક નાનું હોય ત્યારે જ તેને બધી સમજ યોગ્ય રીતે આપવી જરુરી છે. કહેવું સરળ છે, પણ પ્રેક્ટિકલી.. જવા દો. હજી વાર છે 🙂

નોંધ: મેં સ્પોર્ટસ ઈલ્યુસ્ટ્રેટેડ સ્વિમસ્યુટનું લવાજમ ભરેલ નથી!

Advertisements

5 thoughts on “પોપઅપ અને બાળકો..

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.