વ વજનકાંટાનો વ

* છેવટે, અમે વજનકાંટો લાવ્યા. ગઈકાલે સાંજે નિયમ મુજબ કવિનને સાંજે ફરવા જવાના કાર્યક્રમ સાથે અમે બન્ને હેલ્થ અને ફીટનેસ જેવું કંઈક મોટું નામ ધરાવતી દુકાનમાં ગયા. ડિજીટલ વજન કાંટાનું વજન બજેટની બહાર જતું રહેતું હોવાથી પછી સાદો વજન કાંટો પસંદ કર્યો જે માત્ર ૧૨૦ કિલો વજન જ સહન કરી શકે છે. પણ, અમને ખાતરી છે કે અમારા ત્રણેય જણનું વજન કુલ મળીને ૧૨૦ થતું નથી.

નોંધ: હકીકતમાં, ૧૧૭ જ થાય છે. વ્યક્તિગત વજન તારવવાનો પ્રયત્ન ન કરવા વિનંતી 😉

નોંધ ૨: ઘરે રહેવાથી મારું વજન વધ્યું છે. અને સ્વાભાવિક રીતે કે. નું વજન ઘટયું છે 😦

Advertisements

4 thoughts on “વ વજનકાંટાનો વ

  1. હમમ. અંકે રુપિયા ૬૮૦/- નો. આવો ડિજીટલ તો ત્યાં ૪૦૦માં હતો પણ તેની કોઈ વોરંટી-ગેરંટી નહોતી..

   Like

   1. આજના જમાના મા વોરંટી-ગેરંટી તો અમુક ફ્કત અમુક વસ્તુંઓની જ છે. મોંધવારી, ભ્રષ્ટાચાર અને વજન વધવાની. 🙂

    Like

 1. ભાઈ…વજનકાંટો વજન પર નહોતો મળતો??????અને તારું વજન અને ભાભીનું વજન એ inversely proportional જ રહેવાનું…તારો સ્વભાવ જ એવો માયાળુ છે…પેલો વિપુલ ડોક્ટર ,હોસ્ટેલવાળો, તારી પાસે રહી ને ઓગળી ગયેલો…તારો પ્રેમ જ એવો છે…બરાબર ને…!!!!

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s