ફૂલણજી બેટરી

* એક હતું મેકબુક અને એમાં હતી એક બેટરી. મેકબુક બહુ ડાહ્યું પણ બેટરી ચપ-ચપ કર્યા કરે છેવટે એક દિવસ એ ચપ-ચપ કરતી બેટરી તેના સ્વભાવ પ્રમાણે ફૂલી ગઈ અને તેનું નામ પડ્યું ‘ફૂલણજી બેટરી’. હવે મેકબુકે કંટાળીને નવી બેટરી લાવવાનું વિચાર્યું પણ, તે તો છેક સાત-સાત હજાર કિલોમીટર દૂર રહેતી હતી. છેવટે, પરિણામ શું આવ્યું તે તમે નીચે જોઈ શકશો:

સાર: બેટરી વગર લેપટોપ ચાલી શકે છે..

6 thoughts on “ફૂલણજી બેટરી

  1. બીલકુલ ચાલી શકે છે, પરંતુ હા, તમારે તેને મેઇન્સ પર ચલાવવું પડે. કે પછી તમારૂં લેપટોપ વગર મેઇન્સે ચાલે છે? જો તેમ હોય તો છાપામાં ફોટા સાથે છપાવો, “ચમત્કાર” મથાળા હેઠળ, અને આપણા ભાવિક અમદાવાદીઓ દર્શને આવશે, ભેટ ચઢાવશે, તેમાંથી નવી મેકબુક કે પછી આઇપેડ લઈ શકશો.

    Like

    1. સ્વાભાવિક છે. તમે લેપટોપ પાવર સપ્લાય પર ચાલે છે તેનું ચિહ્ન ન જોયું?

      Like

  2. અમે ૧ વર્ષથી અમારી ફુલણજી બેટરી નો ત્યાગ કરેલ છે… અને ત્યારથી અમે અમારા લેપટોપને ‘લાઈટ-વેઈટ ડેસ્કટોપ’ નું ઉપનામ આપેલ છે…

    Like

  3. મારા પપ્પા પાસે જે laptop છે તે લગભગ દોઢ વર્ષથી battery વિના દોડે છે. Battery લગાવેલ હોય તો તે hang થઇ ગયું હોય એટલું ધીમું ચાલે છે!

    આમેય offices માં મોટાભાગના laptops battery હોય છતા direct power supply પર જ ચાલતા હોય છે. કોઈ બીમાર માણસ glucose ની drip પર જીવતો હોય એવી એ laptopsની દશા હોય છે!

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s