આજનાં સમાચાર

* એટલે કે ખરેખર WTF સમાચાર છે: સરકાર Skype, Gmail, Blackberry પર પ્રતિબંધ મૂકશે. સરકારની સલામતી સંસ્થાઓ એટલી મૂર્ખ છે કે તેમને જીમેલની સિસ્ટમ સમજાતી નથી? Blackberry અને Skype સમજ્યા કે બહુ ખાનગી અને વિચિત્ર સિસ્ટમ ઉપયોગ કરે છે. પણ, Gmail? ઓહ.

ના ચાલે, ભાઈ, ના ચાલે..

7 thoughts on “આજનાં સમાચાર

  1. આજ બાપુ જિંદા હોતે તો કહેતે, દેશતો અપના હો ગય લેકિન લોગ પરાયે હો ગયે.

    આજ એન્ક્રિપ્શન વાલે કહ રહે હે, technology તો અપની હો ગયી લેકિન security પરાયી હો ગયી

    Like

  2. આપણી સરકારને જ્યાં પ્રતિબંધ મુકવો છે ત્યાં નથી મુકતા

    અને

    જ્યાં નથી મુકવો ત્યાં હાથ ધોઈને પાછળ પડી ગયા છે..
    skype, Blackberry તો સમજ્યા પણ Gmail નો શું વાંક?
    તેના વડે તો આજનું યુવાધન હાલ સાદો અને સરળ ઇ-મેઇલ કેમ મોકલી શકાય તે શીખ્યું છે..

    આપણે સરકારને એટલું જ કહી શકીએ કે માત્ર બે વષઁ પહેલાના અને હાલના Gmail વાપરનારા ભારતીયોના આંકડા સરખાવો..અને પછી વિચારો

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s