તુલસી ઈસ સંસારમેં, ભાત ભાત કે લોગ – ૨

* આ અનુભવ પછી, ફરી એક વાર હાજર છે:

સફાઈ-કામદાર (કોકીને): બહેન, પાંચ રુપિયા આપો ને..
કે: શું કરવા છે?
સફાઈ-કામદાર: બહેન, મારા છોકરાંઓને સ્કૂલમાં એડમિશન લેવું છે..
કે: નથી.

હવે, એક જોરદાર વાત. આ સફાઈ-કામદાર બાઈક લઈને સફાઈ કરવા આવે છે. અને તેને ખબર છે કે મારી પાસે તો સાયકલ પણ નથી!

Advertisements

5 thoughts on “તુલસી ઈસ સંસારમેં, ભાત ભાત કે લોગ – ૨

 1. આવી વાતોમાં તો હંમેશા હું સુર પૂરાવીશ જ…

  (1)
  થોડા મહિના પહેલા હું નોકિયાનો (ઑલ્ડેસ્ટ!)6600 મૉડેલ (4 વરસથી)વાપરતો, ત્યારે

  કામવાળી: અમારે ય હજુ એકાદ સસ્તો મોબાઈલ લેવો છે..
  જયશ્રી : કેટલાનો ?
  કમવાળી: 7-8 હજારનો ! ! !

  (2)

  કામવાળી: મારા વરે બાઈક લીધુ.
  જયાશ્રી : સારૂ… કેટલાનું?
  કામવાળી:હપ્તેથી લીધુ બે’ન અમે તો …. આમ રોકડેથી 80,000નું ! !

  (નોંધ – જયશ્રી દ્વારા કંપની-મૉડેલ પુછાવાની મારી હિંમત નથી)

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.