આજ-કાલ શું ચાલે છે…

* નવાં (એટલે કે જૂનાં પણ બાકી રહી ગયેલ) શોખ જાગૃત થયા છે. ઓપનસોર્સ હાર્ડવેર, Arduino પર હવે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સદ્ભાગ્યે આજે ઉજ્જવલની મુલાકાત થઈ જે પોતે આર્કિટેક હોવા છતાં, Arduino પર એક સરસ પ્રોજેક્ટ કરી રહ્યો છે (એની વિગતો પછી ક્યારેક, તેની પરવાનગી મળ્યા પછી જ!).

* જયેશભાઈની http://amtsinfo.in/ સાઈટની મુલાકાત લેવાનું ભૂલતા નહી — ખાસ કરીને જો તમે AMTS દ્વારા પ્રવાસ કરતાં હોવ. સાઈટમાં સુધારા-વધારા તમે સૂચવી શકો છો, વધુમાં ગુજરાતી ભાષાંતર પણ ઉમેરી શકો છો. જો તમને લાગે કે આ બસ-સ્ટોપ કે રુટ ખોટો છે તો જરુરથી સુધારો પણ સૂચવી શકો છો.

* અને હા – નવી ટી-શર્ટ તો ખરી જ…

🙂

Advertisements

6 thoughts on “આજ-કાલ શું ચાલે છે…

 1. Seems like u r in hybernation now a days.
  I’m into the forced hibernation as my notebook’s hard disk has crashed.

  Like

 2. હા હા હા.. જોયા તમને ગઈ કાલે.. સરકારી વસાહત વાળી શાક-માર્કેટ મા.. આજ ટી-શર્ટ હતું… તો તમે જ હશો એવું માની લઉ છું..

  Like

   1. તમે અમ્દાવાદિઓ ખરા એક્મેકને ભટકાઇ જાવ છો!!!ગમ્યુ જાણીને….

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s