નવાં ડર

ડર: पुं. ભય; બીક; ધાસ્તી; ભીતિ. સંસ્કૃત દર, ભય એમ છે, અને દનો ડ સિદ્ધ હેમચંદ્ર ૮-૧-૧૨૭ સૂત્ર પ્રમાણે વિકલ્પે થાય છે, તેથી ડર શબ્દ ગુજરાતીમાં થયો છે. – નરસિંહરાવ
(આભાર – ગુજરાતીલેક્સિકોન)

આજ-કાલ મને નવાં ડર લાગ્યા છે (જેમ નવાં-નવાં શોખ વળગે તેમ. આ ભૂત-પ્રેત અને શોખ વળગે કેમ છે – એ વિષય પર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરી શકાય કે કેમ નહી – તે અમદાવાદ મિરરમાં વારંવાર પહેલાં પાને આવતા માનનીય વી.સી. જ કહી શકે..)

૧. ટ્રોલ.

૨. અમદાવાદમાં ઈલેકટ્રોન કરતાં વધુ ઝડપથી આવતા વ્હીકલ્સનો.

૩. કવિનનો ફૂટબોલ લેપટોપ પર પડશે એનો..

આ ત્રણેય એવી વસ્તુઓ છે કે તેમનો ક્યાંય ભરોસો ન થાય, ક્યારેય પણ આવી જાય.

hibernate
Advertisements

3 thoughts on “નવાં ડર

 1. કાર્તિક દાદા….
  સોસાયટી વાળા નો ડર નથી લાગતો????? પછી શું થયું મીટીંગમાં….??

  Like

  1. No 🙂

   It was just about finding whose responsibility to fix leakage – however, as predicted – other people are not (yet) ready to share expense. I’ve to put my money as of now 🙂

   Like

 2. મને તો યમદૂત જેવા રાજદૂત અને રાજદૂતા (કાર)ને માંરમાર ચલાવતા લોકોથી ડર તો લાગે છે પરંતુ સાથે મનોમન પ્રાર્થના કરું છું કે ભગવાન તેમના ટાંટિયા ભાંગે, તેમના વાહનનો કચ્ચરઘાણ નીકળી જાય અને પછી મારંમાર ચલાવવાની ખો જ ભૂલી જાય!

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s