રીક્ષાભાડું..

* જો તમે મુંબઈ-દિલ્હીમાં હોવ અને સાથે જીપીઆરએસ વાળો (કે પછી ૩જી) મોબાઈલ હોય (અને તમને ફોર્મ્યુલા યાદ રાખવી ગમતી ન હોય) તો – રીકફેર.કોમ પર તમે તરત થયેલ મીટર જોઈને ભાડું જાણી શકો છો. આપણા અમદાવાદ માટે,

((મીટર-૨૪)/૪)*૧.૨+૯

જેવી અઘરી ફોર્મ્યુલા યાદ રાખવી પડશે. આ ફોર્મ્યુલા માટે પદ્માનો આભાર. જો કોઈ સુધારો-વધારો હોય તો જણાવવા વિનંતી.

આ સિવાય જીપીએસનો ઉપયોગ કરી મોબાઈલ વડે – થયેલ મીટર ખરેખર સાચું છે કે નહી તે જાણી શકાય તેવી એપ્લિકેશન બનાવવાનો વિચાર છે – પણ વાર લાગશે. એ માટે સારો મોબાઈલ સ્વાભાવિક રીતે અત્યારે બજેટમાં નથી. જો કે ટાટુનું જીપીએસ સારું એવું ચાલે છે – પણ ફોન (વર્ષો) જુની એન્ડ્રોઈડ ૧.૬ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે અને અપગ્રેડ શક્ય દેખાતું નથી.

Advertisements

12 thoughts on “રીક્ષાભાડું..

  1. હું મારા BlackBerry પર જીપીએસ ની એક એપ્લીકેશન વાપરુ છું. નામ છે GPSed. આ એપ્લીકેશન થી તમને કાપેલુ અંતર ખબર પડી જશે. તેના પરથી ફોર્મ્યુલા બનાવીને fare જાણી શકાય.

    Like

  2. પિંગબેક: /me on the net!
  3. નવા ચાર્ટ માં ભાડું વધ્યું છે પણ ફોર્મુલા સરળ બની ગઈ છે. રીડીંગ ને દસે ભાગી ને રાઉન્ડ અપ કરો અને ચાર વડે ગુણી દો. જવાબ માં બે રૂપિયા થી વધારે ભૂલ નહીં હોય.

    દાખલા તરીકે રીડીંગ ૧૪૭ છે. દસે ભાગી ને રાઉન્ડ અપ કરતાં ૧૫ આવશે. ચાર વડે ગુણતાં ૬૦ આવશે. ચાર્ટ પ્રમાણે ૫૮ છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s