ચાઈનિઝ મોબાઈલ્સ: નવાં નામે…

* ટી-સીરીઝ, લાવા, માઈક્રોમેક્સ, વિડીઓકોન, ઈન્ટેક્સ, ફલાણો, ઢીંકણો.. અરે યાર, જબરજસ્ત મોબાઈલ છે આ તો. ડ્યુઅલ સીમ (ખાસ ખાસિયત), કેમેરા, વાઈ-ફાઈ, ઈમેલ, … મિત્રો – ચેતજો  – આ બધાં પેલાં ચાઈનિઝ મોબાઈલનું ડમ્પિંગ છુપાવવાના બીજા રસ્તાઓ છે. સરકારે પ્રતિબંધ મૂક્યો એટલે, કંપનીઓ હવે પોતાના લેબલ લગાવીને વેચી રહી છે. આ મોબાઈલ ક્વોલિટીની સાથે, સોફ્ટવેરમાં પણ હલકી કક્ષાના હોય છે.

એના કરતાં તો નોકિઆ ૧૨૦૦ સીરીઝ સારી!!

Advertisements

7 thoughts on “ચાઈનિઝ મોબાઈલ્સ: નવાં નામે…

 1. લેબલ પર “મેઈડ ઈન ચાઇના” કે “મેન્યુફેક્ચર્ડ ઈન ચાઈના” નથી લખતા? જો ના, તો એ છેતરપિંડી થઈ.

  iPhon4 પર “મેન્યુફેક્ચર્ડ ઈન ચાઈના” લખ્યું હોય છે. (હકીકતે, ચીનમાં એસેમ્બ્લી થઈ છે, મોટા ભાગના પાર્ટસ કોરિયા કે તાઈવાનથી છે.)

  Like

 2. ….હાવ હાચી વાત…!! મેં સ્પાઈસ નો મોબાઈલ લીધો છે..દેખાય સારો..લાગે સારો પણ માંરો બેટો ગમે ત્યારે હેંગ થઇ જાય છે….લોક થઇ જાય તો ખુલે નહિ…બેટરી કાઢી નાખવી પડે ત્યારે ચાલુ થાય અને બ્લુટુથ તો નામનું જ છે…આપણે તો ભાઈ નોકિયા જ સારો..!!

  Like

 3. 100% True…. Qualities of these mobiles are not better than Chinese ones….. one of my friend bought it due to chip prize n features but then realized… nokia is far better without those features…

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s