ભાવ વધારો અને બીજું બધું..

* પેટ્રોલ, ડિઝલ તો ઠીક, શાક-ભાજી તો ઠીક – કોઈએ બીજી વસ્તુ પર થતા ભાવ વધારા પર નજર કરી? છેલ્લી વખત અમે ‘ક્લિન એન ક્લિઅર’ ફેસવોશ લાવ્યા ત્યારે તે ૬૦ રુપિયાનું આવ્યું હતું, અને જરાય જાહેરાત વગર શાંતિથી તે આ વખતે ૬૮ રુપિયાનું થઈ ગયું. બોલો, છે ને ઉઘાડી લૂંટ?

સામાન્ય માણસ હવે મોઢું કેવી રીતે ધોશે? જા, જા મોં ધોઈને આવ કે પછી લક્ષ્મી આવે ત્યારે મોં ધોવા ન જવાય વગેરે કહેવતો હવે જૂની થઈ જશે.

તા.ક. મેકડોનાલ્ડે પણ ભાવ વધાર્યા છે. પેલી ૨૦ રુપિયાનાં ‘મીલ’ ની ફાલતુ જાહેરાતની જગ્યાએ બોસનું કૂતરું બારી બહાર પડી જાય એ જાહેરાત મસ્ત છે. રે, ચોમાસું – અત્યારે મારા પર બહારની ચીજ અને ચીઝ ખાવા પર પ્રતિબંધ છે..

Advertisements

13 thoughts on “ભાવ વધારો અને બીજું બધું..

 1. સવાલ માત્ર પૈસાનો નથી પણ તંદુરસ્ત રહેવું હોય તો મેકડોનાલ્ડઝ અને ચીઝથી દૂર રહેવામાં જ ભલાઈ છે. બાય ધ વે, વાળ કપાવવા જવાથી માલૂમ પડ્યું કે દસ રૂપિયાનો એમાંય વધારો ઝીંકાયો છે.

  Like

 2. હું શાક લેવા ગયેલો અને ભૂલથી ટામેટા ઉપર હાથ મૂકાઈ ગયો પેલો શાક વાળો કહે ટમેટાને કેમ અડ્યા ? લાવો 2 રૂપિયા અડકવાના ! લો બોલો ! આને શું કહેશો મોંઘવારી કે મોંઘવારીનો બાપ !?

  Like

  1. No. Quality and Quantity (pages) of Safari has increased day by day. I’ll not mind paying for increase in price in realistic way but cheating (and not advertised) way is insane.

   Safari is the investment that helps when you grow. Shampoo bottle is cheap consumer thing that helps you in getting older 🙂

   Identify difference!

   Like

 3. Kartik, I guess, your point is not price rise but rise without informing customer, right!? but then again, there are ample fields who cheat people and still project oneself as morally perfect and blatantly brand others except himself, as imperfect.
  This as per me, is also cheating morally.

  Like

   1. Dear, It is the customer who buy any product on his own will…if companies are going to increase the prices without informing customers,then, you must see the difference- whether this product is a accessory,which can be avoided or the most needed one to survive..!! Companies are meant for profit and customers are meant for benefits…so, decide your priorities first then go for purchase..that’s the rule!!!

    Like

    1. અરે, રાજુભાઈ – અહીં વાત છે – ખોટી એડની. જાહેરાત કરે કંઈક અને હોય કંઈક. આને માર્કેટિંગ ના કહેવાય – ચીટીંગ કહેવાય. અને, ગ્રાહકને ભોળવી, છેતરી તમારી વસ્તુ વેચો એ તો ગુનો કહેવાય. ભલું છે કે આ ભારત છે.

     Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.