હેડકીઓ (via હું સાક્ષર..)

અત્યારે તો ખાલી પ્રજાને જ હેડકીઓ આવે છે. નેતાઓ આરામથી જેલ, હોસ્પિટલ અને સંસદની કેન્ટિનમાં મનભાવતાં ફરસાણ ખાય છે. સાક્ષરની આ પોસ્ટ રીબ્લોગ ફીચર્સનો દુરઉપયોગની સાથે..

અને હા, સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ.

હેડકીઓ બાપુ વિચારે, આટલી હેડકીઓ! આજે જ કેમ? – સાક્ષર — તા.ક. – "પ્રાથમિક શાળામાં ત્યારે એવું સાંભળતા કે ગાંધીજી કહેતા ચોરી કરવી એ પાપ નથી, પકડાવું એ પાપ છે. જો કે અભ્યાસમાં હું પહેલેથી જ એટલો તેજ કે એમણે કહેલું છે કે નહી એ વિશે મને પાક્કી ખબર નથી!  {નહીતર કહેત કે રાષ્ટ્રપિતા પાસેથી (બીજું બધુ છોડીને) આવું જ શિખવાનું ?!}" – રજનીભાઈ અગ્રાવત (તા.ક. સાથે બાપુને એક હેડકી આપડી તરફથી, જય હિન્દ, જય ભારત) … Read More

via હું સાક્ષર..

2 thoughts on “હેડકીઓ (via હું સાક્ષર..)

  1. પ્રજાના દેખતા આવા નેતાઓને અચાનક સટ્ટાક કરતો તમાચો ચોડી દેવામાં આવે તો પ્રજાની હેડકી બંધ થઈ જાય, એવું ઘરગથ્થુ ઉપચારનું વિજ્ઞાન કહે છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s