હાશ…

* છેલ્લા કેટલાય દિવસથી મને બેચેની હતી – કારણ? કીટાણુ નહી પણ, મારા ઘરનો એગ્રીમેન્ટ આવતા મહિને પૂરો થાય છે તો નવું ઘર શોધવું પડશે અને ફરી પાછા એજન્ટ સ્મિથ જોડે મગજમારી કરવી પડશે અને પાછો આ ફ્લો-ચાર્ટ દોરવો પડશે તેની ચિંતા હતી. હાલ પૂરતી, તે ટળી ગઈ છે અને ભાડામાં ધરખમ વધારા સાથે આ જ ઘરમાં રહેવાનું છે.

હવે, ગિટાર અને બગ્સ ઉપર પૂરતું ધ્યાન આપી શકાશે.

5 thoughts on “હાશ…

  1. Austarlia આવ્યા પછી ચાર વર્ષમાં આ છઠ્ઠું ઠેકાણું છે મારે, એટલે એમ કહી શકાય કે મને આ બાબતમાં “Newtonની ગતિનો પહેલો નિયમ” નડતો નથી! (ખરેખર તો એ Newton’નો’ ગતિનો પહેલો નિયમ છે પણ આમ Newton’ની’ કહેવાનો રીવાજ છે!)

    @કૃણાલ દવે: well said!
    🙂

    Like

  2. Dharkham etle ketlo! e pan janavo ne yaar.
    P.S. this rental problem was one of the reason for me, to leave my dream destination of life-Singapore.

    Like

  3. ઘર બદલતા રહેવું જેથી પાડોશીને નવા નએ વધુ સારા પાડોશી મળી રહેવાની સંભાવના રહે !

    Like

  4. મકાન ભાડે અપાવવા રખડુ ઢોરની જેમ ફરતા અમદાવાદના એજન્ટ સ્મિથ દુનિયાના સૌથી કનિષ્ઠ જાતિના એજન્ટો છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s