મુંબઇ પ્રવાસ – સંક્ષેપ

* સૌરાષ્ટ્ર મેલ-ભાવનગર એક્સપ્રેસ ગંદી ટ્રેન્સ છે. હવે પછીના પ્રવાસો માટે ચોકડી.
* ટ્રેનમાં કવિન જોડે હોય ત્યારે – પેપર નેપકિન, સોફ્રામાયસીન, પેપર સોપ અને બિસ્કીટ જોડે રાખવા.
* મુંબઇ હવે સાંક઼ડું લાગે છે.
* રીક્ષાનું મીટર હવે વિચિત્ર છે. પહેલાંની મીટર વત્તા ૧ રુપિયાની જગ્યાએ કંઈક વિચિત્ર ફોર્મ્યુલા આવી ગઈ છે.
* ક્રેડિટ કાર્ડ લેવું હજી પણ મારા ગજાની બહાર છે (એવું એ લોકો માને છે – એ જોકે સારી વાત છે).
* વેસ્ટર્ન લાઈનથી હાર્બર લાઈન જતાં હજી પણ મોટી વાત છે. એટલે, ઘણાં મિત્રોને ન મળી શકાયું.
* શોપર્સ સ્ટોપ અને ટીબીઝી – આ બન્નેનો કોઈ વિકલ્પ નથી. બે સરસ ટી-શર્ટ લાવવામાં આવી છે. તેના ફોટા ક્યારેક પછી, એક ખાસ પોસ્ટ (વર્ષોથી નક્કી કરી રાખેલ) ની સાથે.
* કવિનને એકલો ઘરે મૂકી જવામાં હવે વાંધો નથી.
* ઉપરનું વાક્ય સનાતન સત્ય નથી.
* અને છેલ્લે, રક્ષાબંધનને દિવસે મુંબઇમાં રજા હોતી નથી.

Advertisements

7 thoughts on “મુંબઇ પ્રવાસ – સંક્ષેપ

 1. “* સૌરાષ્ટ્ર મેલ-ભાવનગર એક્સપ્રેસ ગંદી ટ્રેન્સ છે. હવે પછીના પ્રવાસો માટે ચોકડી.”

  ઓહ, એનો અર્થ કે તમને હજૂ ચોખ્ખી ટ્રેન મળી રહેવાની આશા છે? હા ભાઈ હા, આશા અમર છે…!

  “* ક્રેડિટ કાર્ડ લેવું હજી પણ મારા ગજાની બહાર છે (એવું એ લોકો માને છે – એ જોકે સારી વાત છે).”

  આ, એ લોકો એટલે કયા લોકો?

  Like

  1. ૧. ગુજરાત મેલ અને લોકશક્તિની સરખામણીમાં. મારા ખ્યાલ પ્રમાણે ગુજરાત મેલમાં સીટ પર કોઈ પાનની પિચકારી તો નથી મારતું.
   ૨. ક્રેડિટ કાર્ડ આપવાવાળા લોકો. બીજું કોણ? 😉

   Like

 2. Every thing is right… Mr.Kartik…Ha..ha..ha…

  ક્રેડિટ કાર્ડ લેવું હજી પણ મારા ગજાની બહાર છે… I think its not possible 4 u….

  In fact ur blog is too nice….

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s