મોબાઈલ સ્પામ

* જેમ ઇમેલમાં સ્પામ સંદેશ આવે તેમ બધાને ખબર છે કે મોબાઈલમાં પણ હવે સ્પામ એસ.એમ.એસ. અને કોલ આવે છે. ડુ નોટ ડિસ્ટર્બની સુવિધા બકવાસ છે અને તેમ એસ.એમ.એસ.ને લાગુ પડતી નથી. વળી પાછી, વેટુએસએમએસ જેવી ફ્રી એસએમએસ આપતી સાઈટ્સ તમારા મોબાઈલ નંબરની સાથે તમે જે કોઈ લોકોને સંદેશ મોકલો તેમનો ય નંબર હડપ કરી લે છે. મોબાઈલમાં આવતા સંદેશના નંબરની આગળ TA, TD વગેરે લખેલ હોય છે, તેની વિગતે માહિતી અહીં મળી શકશે.

છેલ્લાં પંદર દિવસમાં મારા મોબાઈલ પર આવેલ એસ.એમ.એસ.નું વિવરણ (હા, બેંક વગેરે પણ આ રીતે સંદેશ મોકલે છે, જે બાદ કરેલ છે).

TA – ૩
TD – ૫
TM – ૨
DM – ૧
IZ – ૧
LM – ૧

સિંહફાળો ટાટા ટેલિકોમનો છે, જે નવાઈની વાત નથી.

Advertisements

7 thoughts on “મોબાઈલ સ્પામ

 1. You are correct sir.

  Even vodafone is on the same line. I receive 4 to 5 phonecalls and 10 sms every day which are of no use to me. There must be some sort of spam filter for mobiles as well.

  Like

 2. યાર, આ SMS પણ જોરદાર હોય છે.મારી પાસે VGના વધારે SMS આવે છે.જ્યોતિષ અને કિસ્મતના ટાઈટલવાળા 🙂

  Like

 3. Kartikbhai,

  I feel it is due to cheap SMS being sold by new companies to generate revenue and to utilise unused machinery. They sell SMS at throw away prices hence, you will mostly find new entrant more in this list than the existing ones.

  Like

 4. કાર્તિકભાઈ,
  એક જૂનું નાટક યાદ આવે છે…. “બારણે ટકોરા” … જમાનો બદલાય છે! ટકોરા નવા નવા રૂપે વાગતા રહે છે!!

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s