ત્રાસરાત્રિઓ

* ત્રાસરાત્રિઓ વિશે હું કંઈ લખું એ પહેલાં ઉર્વિશભાઈએ સરસ લેખ લખી દીધો અને મારા આખા પોસ્ટ-પ્લાનની વાટ લગાવી દીધી 😉 વાંચો, આ લેખ, અને વંચાવો. આ વખતે તેની પ્રિન્ટઆઉટ કાઢીને રાખવી છે અને જ્યારે નવરાત્રિમાં ફાળો આપવા આવે ત્યારે આપવી છે. નવરાત્રિના સોસાયટીમાં થતાં ઘોંઘાટથી અત્યારથી જ મારું મન ફફડી રહ્યું છે..

લેખ: તહેવારોની ઉજવણી, પરંપરાગત ‘ત્રાસોલ્લાસ’થી (લેખક: ઉર્વિશ કોઠારી)

3 thoughts on “ત્રાસરાત્રિઓ

  1. નવરાત્રી મારો મનગમતો તહેવાર છે પણ હું માનું છુ કે તેમાં સમય મર્યાદા હોવી જોઈએ. આખી-આખી રાત મોટે-મોટેથી વાગતા સ્પીકરો ખરેખર ત્રાસદાયક લાગે છે. જો ગરબાનો સમય સ્વેચ્છાએ ૮ થી ૧૧ કે ૧૨નો રખાય તો બધી રીતે અનુકુળ રહે. મા-બાપને પણ જુવાન દીકરીઓની ચિંતા ઘટે.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.