લો ત્યારે ૩૨…

.. એટલે કે થયા ૩૧ પૂરા અને ૩૨માં વર્ષમાં પ્રવેશ. ખબર નહી પણ હજી એમ થાય છે કે અરે હજી ગઇકાલે તો સ્કૂલમાં જતો હતો. હજી ગઇકાલે તો કોલેજમાં બન્ક મારતો હતો. હજી ગઇકાલે તો કોકીને મળવા જતો હતો અને હજી ગઇકાલે તો કવિનનો જન્મ થયો હતો. સમય છે, વિચિત્ર છે, વિચિત્રતા તેનો ગુણધર્મ છે અને આ બદલાવાનું નથી. ત્રીસીમાં પ્રવેશ્યો છું, દાઢીનાં એકાદ-બે વાળ સફેદ થયા છે (માથાનાં તો ઢગલાબંધ છે) – આ શાણપણની નિશાની તો નથી, પણ કદાચ ઉજાગરા (આ પોસ્ટ રાત્રે મોડા લખાય છે) અને જગત આખાની ચિંતાનો પ્રતાપ છે.

માણસ બદલાતો નથી, હું પણ નહી બદલાઉં, એમ લોકો કહે છે..

32 thoughts on “લો ત્યારે ૩૨…

 1. જન્મદિન મુબારક .. તુમ જીઓ હજારો સાલ, સાલના કેટલા દિવસ જોઈએ છે ?!! આવનારા વર્ષોમાં દુનિયાભરની ચિંતા ઓછી થાય, એટલો બદલાવ ભલે ને આવે..

  Like

 2. કાર્તિકભાઈ, જન્મ દિવસના અભિનંદન, આવા વાળું નવું વર્ષ તમારી માટે સુખ, સમૃધિ, ને શાંતિ લઇ આવે તેવી પ્રભુ ને પ્રાર્થના !

  Like

 3. dear kartik,
  I am pleased to read about you on your blog. although i’m from palanpur , studied in vidhyamandir and passed out my HSC in the year of 1990 , then studied further in Ahmedabad.
  I worked as a journalist , and served Rakhewal ( daily from B.K.)to Chitralekha between 1992 to 2006
  right now am as C.E.O. with venus creations (film production) and venus creative studio (post production company)
  I heartily appreciate your attachment with Gujarati and the simplicity in your writings
  all the best dear
  happy returns of the day as you are entering 31…right?
  good luck

  Like

 4. કાર્તિકભાઈ , જન્મદિવસની ખુબ-ખુબ શુભેચ્છા……. આપનું જીવન હમેશા સ્વસ્થ , સુખી અને સમૃદ્ધ રહે , દોસ્તોનો હમેશા સાથ હો ને આનંદમય જીવન પ્રવાસ હો…..

  Like

 5. આ પોસ્ટની ૩૨મી કોમેન્ટ સાથે મોડા મોડા જન્મદિન ની હાર્દિક શુભેચ્છા, તમે વિચારશો આટલી બધી મોડી કેમ તો કારણ ૩૨ માં પ્રવેશ કર્યો છે એટલે ૩૨ મી કોમેન્ટ થી તમને શુભેચ્છા આપવાનો વિચાર આવ્યો…

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.