ફિલમ: અંજાના અંજાની

* દુર્ભાગ્યે અંજાન બનીને આ ફિલમ જોવાઈ ગઈ. એના કરતાં તો રોબોટ કે ખીચડી ખાધી હોત તો વધારે મજા આવત. પણ, હવે શું થાય? આવતા શનિવાર સુધી રાહ જોવાની..

Advertisements

4 thoughts on “ફિલમ: અંજાના અંજાની

  1. એ બાપુ ખીચડી સિવાય બીજું કાંઈ જોવાનું સાહસ કેવી રીતે કર્યું? વહેલી તકે ખીચડી ખાઇ આવો, કિસીકો પતા નહિ ચલેગા!! 😛

    Like

  2. હાય હાય! કાર્તિકભાઈ તમે આવી ફિલ્મ પર પસંદગી ઉતારી? ખીચડી અને રોબોટ કોઈનો પણ સ્વાભાવિક પ્રેફરન્સ હોય. તમે અન્જાના…માં ક્યાંથી જઈ ચડ્યા?

    Like

  3. The film has everything going for it: top notch performances by two super-stars, good music, a sensitive director with a good track record, a simple yet absorbing story and of course, terrific moments [emotional as well as humorous].

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s