પાણીની તંગી? ઉકેલ હાજર છે..

* પાકિસ્તાની સમાચારપત્ર મુજબ પાણીની તંગીનો ઉકેલ હાથવેંતમાં જ છે. શું છે આ ઉકેલ, તે જાણવા માટે તમારે આ સરસ મજાનો લેખ વાંચવો જ રહ્યો.

.. અને આ જ પછી માત્ર હોલીવુડ મુવી જ જોવા.

Advertisements

5 thoughts on “પાણીની તંગી? ઉકેલ હાજર છે..

  1. હા હા , કાર્તિક ભાઈ , માનો યા ના માનો પણ પાકિસ્તાની અખબાર ના આ લેખ ના લેખેક ની આટલે દુર સુધી કલ્પના કરવાની ‘કલ્પના શક્તિ’ ને માનવી પડે !!!!!!!!

    Like

  2. બોલિવૂડની ફિલ્મો વરસાદનાં દૃશ્યો વગર તો કેવી લાગે? શૃંગારિક રીતે જ નથી કહેતો, પણ રૂપકની રીતે ગંભીર, કરુણ, મારામારીના દૃશ્યોમાં, હોરર સર્જવા, પ્રેમીપ્રેમિકાના મિલનમાં…કેટકેટલી રીતે વરસાદનો ઉપયોગ થયો છે! ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પોપટલાલની ભાષામાં કહીએ તો પાકિસ્તાનની આ વાત કેન્સલ કર દો!

    Like

  3. amdavad ni koi pan sosaitima darek ghar dith ketla litar ni pani ni tanki hovi joiye. jo koi kaydo hoy to janavo. halma koi pan ghar ma manfave tetli moti pani ni tanki banave. ane bija anya gharwala one pani na aave ke ochhu aave. aava pani na prashno no ukel lavva mate yogya margdarshan janavo.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s