આવું કેમ?

.. જ્યારે બહુ જ જરુરી કામે બહાર જવાનું થાય ત્યારે રીક્ષાવાળાઓની હડતાળ હોય (૧૯-૨૦-૨૧ ઓક્ટો. ધ્યાન રાખજો. અમદાવાદ આવવાનું હોય તો વિચારીને આવજો).

.. જ્યારે દિવાળી હોય ત્યારે જ લાગે કે પૈસા (કે રુપિયા) ખૂટી પડ્યા છે.

.. જ્યારે નક્કી કરાય કે આરામથી પુસ્તક વાંચીશું ત્યારે જ મિટિંગ ઉપર મિટિંગ અને ઢગલાબંધ કામ આવી જાય.

6 thoughts on “આવું કેમ?

  1. ખરેખર કદાચ ઉલટું જ હોય છે! રિક્ષવાળા હડતાલ પાડે ત્યારે ગલીના નાકે જવા જેટલા અંતરે આવેલું કામ પણ અચાનક ખૂબ જ અગત્યનું લાગવા લાગે છે! દિવાળીની ઇચ્છિત રોનક સામે ઢગલો રૂપિયા ‘કમતી’ પડે છે! અને Work Overload જેવી situation માં જ અંદરથી પોકાર આવે છે કે અરે આ તો time હતો એક break નો! અભાવ માં નિભાવવું માનવમાત્રના સ્વભાવમાં જ નથી!

    BTW: this could have been a better link : http://en.wikipedia.org/wiki/Murphy%27s_law

    Like

Leave a reply to Kartik જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.