વિકિપીડિયા મીટિંગ મુંબઇ – ૩

* વિકિપીડિયાનાં સહ-સ્થાપક જીમી વેલ્સને કોણ ન ઓળખે? જીમી વેલ્સ આવતા અઠવાડિયે મુંબઇમાં છે અને અમારે પણ વેકેશન માણવા મુંબઇ જવાનું છે. સરસ મેળ પડી ગયો છે અને હવે પહેલી વખત વિકિપીડિયાની મિટિંગમાં જવાનું થશે. મુંબઈમાં વિકિપીડિયાની આ ત્રીજી મિટિંગ છે. (એમ તો આવી મિટિંગને મિટ-અપ કહેવાય છે)

જો તમે પણ મુંબઇમાં હોવ અને સમય હોય તો, આવી શકો છો.

અહીં તમારું નામ નોંધાવો – https://secure.wikimedia.org/wikipedia/en/wiki/Wikipedia:Meetup/Mumbai/Mumbai3

Advertisements

2 thoughts on “વિકિપીડિયા મીટિંગ મુંબઇ – ૩

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.