મુંબઈ(થી) અપડેટ્સ

* દર વખત કરતાં મુંબઈ આ વખતે વધારે ભીડ વાળું લાગે છે. કદાચ દિવાળીનો સમય છે અને મારે બે દિવસથી બોરીવલી આવવાનું થાય છે એટલે. ફરીથી, કહું છું કે આ સ્કાયવોકનો વિચાર કોનો હતો?

* કવિનને મોકળું મેદાન (ખરેખર) મળ્યું છે.

* ઘરે રીલાયન્સનું ડેટાકાર્ડ છે અને તે જોઈએ બે જણને. એટલે આ વખતે મારું લિનોક્સીસ રાઉટર લેતો આવ્યો. તેમાં યુએસબી ડેટાકાર્ડ ચાલે એવું સાંભળ્યું હતું. અને, ફર્મવેર અપડેટ કર્યા પછી રીલાયન્સના ડોંગલ વડે વાઈ-ફાઈ સેટઅપ સરસ રીતે થઈ પણ ગયું – લિઓક્સીસના કસ્ટમર સપોર્ટનો આભાર. મજા આવી ગઈ.

લિઓક્સીસ અને રીલાયન્સ - ડેડલી કોમ્બો..

* કાલ સાંજથી રજાનો આનંદ માણવાનો છે. હજી એકાદ-બે ખરીદીઓ બાકી છે.

Advertisements

3 thoughts on “મુંબઈ(થી) અપડેટ્સ

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.