દિવાળીની બક્ષિસ

* દિવાળી ગઈને ઘરમાં પડેલું ચવાણું-મિઠાઇ પણ વાસી થઈ ગયાં હશે (જો બચ્યાં હશે તો..). પણ, હજી બક્ષિસ માગવાનો દોર વાસી થયો નથી. આજે એક પોસ્ટ આવી અને એ કાકાએ બક્ષિસ માંગી. મેં કહ્યું, હમણાં પરમ દિવસે જ એક જણને આપી. તેણે કહ્યું એ તો સ્પિડ પોસ્ટ હતી, આ પોસ્ટ છે. તમારે આપવું હોય તો આપો, આ તો તમને પાછળથી તકલીફ ન પડે એટલે…

એટલે હજી અલગ-અલગ કંપનીઓનાં કુરિયર્સ માટે અલગ બજેટ ફાળવવું પડશે.

અને, તે પોસ્ટ ફાલતુ એડ્વર્ટાઇઝ્મેન્ટ નીકળી 😀

અપડેટ: હજી આ પોસ્ટ લખીને, FedEx વાળો The Linux Programming Interface લઈને આવ્યો. No Starch એ રીવ્યુ કોપી મોકલી છે. પંદરસો પાનાંનું દળદાર પુસ્તક. એકાદ-બે મહિના સુધી પુસ્તકની શાંતિ, પછી મોટ્ટી પોસ્ટ પાકી.

Advertisements

4 thoughts on “દિવાળીની બક્ષિસ

  1. “આ પોસ્ટ છે. તમારે આપવું હોય તો આપો,આ તો તમને પાછળથી તકલીફ ન પડે એટલે…”

    સાલું ઇ મેલનાં જમાનામાં પણ પોસ્ટવાળા હજુ આવી દાદાગીરી કરી શકે છે… કમાલ છે નહી…..

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.