થેન્ક્સ..

* થેન્ક્સ ટુ ગુજરાત હાઈકોર્ટ!!

.. અને પાર્કિંગ વગરનાં બિલ્ડિંગમાં સપડાયેલી દુકાનોને અંગૂઠો.

Advertisements

4 thoughts on “થેન્ક્સ..

 1. પણ આમાં વાંક કોનો? આપણે તો ક્યારેય આવી મિલ્કત ખરીદવા જેટલી ત્રેવડ દાખવી નથી એટલે ખબર નથી કે ખરીદતી વખતે દૂકાનદારોને ખબર હતી કે તેમની દૂકાન/ઓફિસ ગેરકાયદેસર રીતે બંધાયેલી છે? આવી ઘણી ગેરકાયદેસર બાંધાયેલી મિલકતો પર કોઈકને કોઈક બેંકે લોન આપેલી હોય છે, તો શું તે બેંકોએ દસ્તાવેજો જોયા વગર જ લોનો આપી હશે? ફસામણી આવી બેંકોની પણ થવી જોઈએ કે નહી?

  Like

 2. Dear Kartik,

  I don’t know if this is going to help the situation on roads for the pedestrians. People can still park for free and almost anywhere on the CG Road. I don’t know if it is even going to stop builders from making shops out of parking lots. The only way to put pressure on the builders is if the price of commercial spaces goes down if they don’t provide proper parking. That is not going to happen till people can park on the roads for free. I really wish if courts/AMC so strict for making walk-able footpaths in Amdavad.

  Like

 3. કોઇના ગુનાની સજા કોઇ ભોગવે તે આનું નામ!

  સૌથી પ્રથમ ગુનેગાર તે બિલ્ડર. કોર્પોરેશનમાં કંઇક જુદો પ્લાન પાસ કરાવે અને બિલ્ડીંગ કોઇક જુદા જ સ્વરૂપે તૈયાર કરે. મકાન વેચીને એ તો છૂટો થઇ જાય.

  બીજા ગુનેગારો તે કોર્પોરેશનના અધિકારીઓ. બિલ્ડર સાથે મળીને નિયમભંગ તરફ (વ્યસ્થિત માલપાણી ખાઇને) આંખમીંચણા કરે. તેમને પણ કોઇ નુકસાન નહિં.

  મરો તો બિચારા મધ્યમવર્ગના દુકાનદારનો. આસમાની ભાવ આપી વસ્તુ ખરીદે. કોર્પોરેશનના અધીકારીઓને બિલ્ડરે જે લાંચ આપી હોય તેના પૈસા પણ આડકતરી રીતે બિલ્ડરને ચુકવે. દુકાન ખરીદ્યા સિવાય છૂટકો પણ નહોય કારણ કે બધે આવી જ લોલમલોલ હોય.

  અને જ્યારે કોર્પોરેશન સફાળા જાગીને આવી દુકાન સીલ કરે તો નુકસાન તેમને જ જાય. મકાનના આકરા પૈસા આપીને તેઓ ખરીદે અને દંડ ભરવાનું તેમને જ આવે.

  પ્રશ્ન એ છે કે જે બિલ્ડરે આ ગેરકાયદેસર મકાન બાંધ્યા તેમને કેમ કોઇ સજા નહિ????

  કોર્પોરેશનના અધિકારીઓ કે જેમની મહેરબાનીથી આ મકાનો બંધાયા તેમને કેમ કોઇ સજા નહિ. ઉલટાનું કદાચ એવું પણ બને કે જે અધિકારીએ આંખમીંચણા કરી ગેરકાયદેસર મકાન બનવા દીધું હોય તે જ પાછળથી સીલ મારીને જનતાની નજરમાં વાહ વાહ મેળવે.

  ફક્ત મરો નિર્દોષ દુકાનદારનો જેઓ પૂરા પૈસા ચૂકવીને દંડ ભરે.

  Like

  1. જો સી.જી. રોડ પરનાં વેપારીઓ મધ્યમ વર્ગના કહેવાય તો, આપણે તો ભિખારીઓ કહેવાઈએ!!!

   હા. વાંક તો બધાનો જ છે. બિલ્ડરઓથી માંડીને વેપારીઓ સુધીનો. અને પાર્કિંગ વગરની દુકાનો લેતા તેમને જરાય વિચાર નહી આવ્યો હોય??

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.