અપડેટ્સ

.. એટલે કે આજ-કાલ શું ચાલે છે?

– ગુરુ અને શુક્રવારે રજા હતી. મંગળવારે જ ખબર પડી કે અમેરિકામાં થેન્ક્સ ગિવિંગ ડે અને ડે આફ્ટર થેન્ક્સ ગિવિંગ ડે જેવી રજાઓ હોય છે. જોકે આપણે તો રાબેતા મુજબ કોમ્પ્યુટરને છોડી શકીએ? પાંચ દિવસમાં પહેલી વાર બહાર નીકળવાનો મોકો છેક શુક્રવારે આવ્યો, એ પણ બેંકની ડફોળાઈને કારણે.

ડેબિયનનું ખાસ્સુ એવું કામ બાકી હતું તે પૂરુ કર્યું.

– ઠંંડી પડે છે એટલે હવે સ્વેટર, મોજાં વગેરે લાવવાના છે. પેલું તિબેટીઅન માર્કેટ આવ્યું હોય તો જણાવવા વિનંતી.

– કવિનની વાતો અને મસ્તી દિવસે દિવસે વધતાં જાય છે. મારા ડાયલોગ્સ હવે તે નકલ કરે છે, એટલે તેની સામે સંભાળીને બોલવું પડે છે. હવે બહાર રમવા જાય છે, એટલે અમદાવાદી ભાષા અને લોકોની અસર આવી રહી છે.

ચાલો ત્યારે ન્હાવાનું બાકી છે, અને ન્હાવા બેસ એવી બૂમો પડી રહી છે..

Advertisements

9 thoughts on “અપડેટ્સ

  1. @કાર્તિકભાઇ,
    આ તિબેતિયન માર્કેટ તો ક્યારનુંય આવી ગયું છે…એટલે ખરીદી કરવી હોય તો જતા આવજો…જોકે હજુ હું પણ નથી ગયો…કદાચ રવિવારે ટાઇમ મળૅ તો આંટો મારીશ…

    Like

  2. કાર્તિકભાઈ, ઠંડી શેને કહેવાય તે જોવું હોયતો લંડન આંટો મારો, અને વિનયભાઈ, તમારે પુણેને પણ સારૂં કહેવડવવું હોય તો તમારે પણ કાર્તિકભાઈ સાથે અહીં આવવાની જરૂર છે…

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s