પરિવર્તન એ જ જીવન છે..

* આજનું વાક્ય – $title મુજબ – પણ..

લો, મને હજી પણ સ્કૂલની અને કોલેજની છોકરીઓ મળે ત્યારે કહે છે, કાર્તિક તું તો એવો જ લાગે છે. હા. ખભા ઊંચા કરીને કહું છું – You know, body maintain કરવી પડે. અને છતાંય કેટલાંક બ્લોગર્સને (જેઓ મને ક્યારેય મળ્યાં નથી, દેખ્યો નથી કે જેમની તરફ હું દેખતો ય નથી) આ વાત બહુ જ ખૂંચે છે.

શું કરવા બદલાઉં? બોલો.

Advertisements

3 thoughts on “પરિવર્તન એ જ જીવન છે..

  1. સાચી વાત છે. ઘણા તમ્બુરાઓ મને પણ આવું જ કહે કે તમે તો જોરદાર છો કે બદલાયા જ નહિ… ( શું ફેકમ ફેક મળ્યા વગર… સાવ તમ્બુરા જેવા. ) બાકી તમે જે લખ્યું ને એવું જ થયું મારે પણ. મારા બ્લોગ માં લખ્યું છે જે અમે હમણાં જ એક લગન ના ગરબા માં ગયા હતા ત્યાં. મારી મિત્ર પલકે મને આજ વસ્તુ કીધું. પહેલા કીધું કે એકદમ બદલાઈ ગયો છે. પછી કીધું ૧૦ વરસ પછી પણ એનો એ જ, હા થોડો વધારે સ્માર્ટ થઇ ગયો છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.